Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust
View full book text
________________
[ વૈરાગ્યવર્ધા * હે વત્સ! વિષય-કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર, એમ કરવાથી ચાર ગતિના ચૂરા કરીને તું અતુલ પરમાત્મપદને પામીશ. ૩૪૩.
(શ્રી પાહુડદોહા) * તૃષ્ણાકી આગસે પીડિત મન અતિશય કરકે જલા કરતા હૈ. સંતોષરૂપી જલકે બિના ઉસ જલનકા શમન નહીં કિયા જા સકતા. ૩૪૪.
(શ્રી સારસમુચ્ચય) * બુદ્ધિમાન લોગ અપને ઇચ્છારૂપી રોગોંકા શમન કરતે હૈં, ઉનસે હટાકર અપની આત્માનો આત્મસ્વરૂપકી ઓર લગાતે હૈ, વહ હી પરમ તત્ત્વ હૈ. યહ બાત બ્રહ્મજ્ઞાની સંતોને કહી હૈ. ૩૪૫.
(શ્રી સારસમુચ્ચય) * મિથ્યાષ્ટિજીવ શરીરના ઉત્પન થવાથી પોતાનો આત્મા ઉત્પન્ન થયો એમ માને છે અને શરીરનો નાશ થવાથી આત્માનો નાશ અથવા મરણ થયું એમ માને છે. રાગ, દ્વેષ, મોહ વગેરે સ્પષ્ટરૂપે દુઃખ આપવાવાળા છે છતાં તેને સેવતો થકો સુખ માને છે. ૩૪૬.
(wી છ8ાળ) * હું નિરોગ બની જાઉં, મને કદી પણ વેદના ન થાઓ એવા પ્રકારની મૂચ્છ જ-મમત્વ જ અથવા વારંવાર ચિંતવન કરવું તે વેદનાભય કહેવાય છે. ૩૪૭.
(શ્રી પંચાધ્યાયી) * હે મૂઢ પ્રાણી! યહ પ્રત્યક્ષ અનુભવ હોતા હૈ કિ ઇસ સંસારમેં જો વસ્તુઓકા સમૂહ હૈ સો પર્યાયોસે ક્ષણક્ષણમેં નાશ હોનેવાલા હૈ. ઇસ બાતકો તૂ જાનકર ભી અજાન હો રહા હૈ, યહ તેરા ક્યા આગ્રહ હૈ? ક્યા તુજ પર કોઈ પિશાચ ચડ ગયા હૈ કિ જિસકી ઔષધિ હી નહીં હૈ? ૩૪૮.
(શ્રી જ્ઞાનાર્ણવ)
વૈરાગ્યવર્ષા ]
* જેમ દુર્જન પ્રત્યે કરેલા ઉપકાર નકામાં જાય છે તેમ છે જીવ! તું આ શરીરને નવરાવીને તેલ મર્દન કર અને તેને સુમિષ્ટ આહાર દે તે બધુંય નિરર્થક જવાનું છે અર્થાત્ આ શરીર તારા ઉપર કંઈ ઉપકાર કરવાનું નથી માટે તું એની મમતા છોડ. ૩૪૯.
(શ્રી પાહુડદોહા) * હે જીવ! તૂ ઇસકો ગૃહવાસ મત જાન, યહ પાપકા નિવાસસ્થાન હૈ. યમરાજને અજ્ઞાની જીવોકે બાંધનેકે લિયે યહ અનેક ફાંસોસે મંડિત બહુત મજબૂત બંદીખાના બનાયા હૈ, ઇસમેં સંદેહ નહીં હૈ. ૩૫૦.
(શી પરમાત્મપ્રકાશ) * મારું આયુષ્ય ઘણું લાંબુ છે, હાથ-પગ વગેરે બધાં અવયવો ખૂબ મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે થાઉં? ઉત્તરકાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિત થઇને ખૂબ ધર્મ કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો કોળિયો બની જાય છે. ૩૫૧. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
* શરીરને સંબંધકા યહ સ્વરૂપ હૈ જો ઘર, કુટુંબ, સર્વ સંબંધ આકર મિલ જાતે હૈ, શ્રી જિનવચનકે ગ્રહણમેં અંતરાય પડ જાતા હૈ, શરીરકે સ્વભાવમેં લય હોનેસે નરકકા બીજ બોયા જાતા હૈ, શરીર કે સંબંધસે ઐસા સ્વભાવ બન જાતા હૈ જિસસે પૌદ્ગલિક પર્યાયકો હી વ કમકે ઉદયકો હી આત્મા માન લેતા હૈ. ઇસ અજ્ઞાન ઔર મિથ્યાત્વકી અનુમોદના કરનેસે નરકકે દુઃખોંકા બીજ બો દિયા જાતા હૈ. ૩૫૨. (શ્રી ઉપદેશ શુદ્ધસાર)
કે જે પુલ વર્તમાનકાળમાં શુભ દેખાય છે તે જ પુલ પૂર્વે અનંત ભવમાં દુઃખ દેવાવાળા અશુભપણે પરિણમ્યા હતાં

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104