Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૫૩ [ વૈરાગ્યવર્ષા પ્રાયઃ સબ હી સંબંધ નિરસ હો જાતા હૈ, યહ પ્રાણી ઉનસે સુખ માનતા હૈ સો ભ્રમમાત્ર હૈ. ૨૧૫. (શ્રી જ્ઞાનાર્ણવ) * હે પ્રાણી! તું નિરર્થક પ્રમાદદશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રયોજન છે? એ ધનાદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં ઈધનની ગરજ સારે છે. નિરંતર પાપકર્મ ઉત્પન્ન કરાવવાવાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યાં કરે છે? મહા મોહરૂપ સર્પના બીલ સમાન તારો આ દેહ, તેથી પણ તને શું પ્રયોજન છે? નિરર્થક પ્રમાદી થઈ રાગાદિ મહા દુઃખરૂપ ભાવોને ન ધરતાં સુખના અર્થે કેવળ એક સમભાવને જ પ્રાપ્ત થા. ૨૧૬. ( જાનુ ન * રે મન! તૂ કભી તો પાતાલમેં જાકર નાગકુમારી દેવિયોકે સુખકો ભોગનેકે લિયે ચિંતા કરતા રહતા હૈ, કભી દૂસરેકે પાસ પ્રાપ્ત ન હો સકે ઐસી વિભૂતિવાલે ચક્રવર્તીકે રાજ્યકો પ્રાપ્ત કરનેકે લિયે ઇસ પૃથ્વી પર આનેકી ઇચ્છા કિયા કરતા હૈ તથા કભી કામસે ઉન્મત્ત ઐસી સ્વર્ગવાસી દેવોકી દેવાંગનાઓંકો પાનક લિયે સ્વર્ગને જાનેકી ઉત્કંઠા કિયા કરતા હૈ. ઇસ ભ્રમમેં પડકર અસલમેં અમૃતકે સમાન સુખદાઈ જિનવચનકો નહીં પ્રાપ્ત કરતા હૈ. ૨૧૭. (શ્રી તત્ત્વભાવના) * યોં હમારો કર્મ નામ બૈરી મેરા આત્માનું દેહરૂપી પીજરેમે Âપ્પા સૌ ગર્ભમેં આયા, નિસ બસે સદાકાલ ક્ષુધા, તૃષા, રોગ, વિયોગ ઇત્યાદિ અનેક દુઃખનિકકર તખાપમાન હુઆ પડ્યા છે. અબ ઐસે અનેક દુઃખનરિ વ્યાપ્ત ઇસ દેહરૂપી પીંજરાતે મોડું મૃત્યુનામ રાજા વિના કોન છુડાવૈ? ૨૧૮, નૃહૈય ૫૪ વૈરાગ્યવાં ] * ઇસ હી જન્મમેં ગર્ભકે ભીતર રહતે હુએ ભી જો દુઃખ તૂને ઉઠાયે હૈં અબ તૂ કો ઉનકો ભૂલ ગયા હૈ જિસસે તૂ અપને આત્માકો નહીં પહચાનતા હૈ? ૨૧૯. જે સવાયુ * જે મૂઠ પુરુષ પાંચે ઇન્દ્રિયોના વિષય-સેવનમાં સુખને શોધે છે તે ઠંડકને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે તથા લાંબુ જીવવા માટે વિષપાન કરવા બરાબર છે. તેને આ વિપરીત બુદ્ધિને લઈને સુખને બદલે દુઃખ જ થશે. ૨૨૦, જ્ઞાનાઈવ) (શ્રી * ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિરર્થક કલેશ, અપવિત્રતા, ભય તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છે. આમ વિચારી સમજવાન પુરુષોએ એવા વિટંબનાપૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવાયોગ્ય છે. જો નાર અને કેવળ દુઃખપૂર્ણ શરીર ઉપરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે કે જે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે? શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. (શ્રી ભાનુન ૨૨૧. * આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય છે, જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે-લોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોલાી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે ફરીથી ન થઈ શકે. ૨૨૨. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * રૂપમેં લીન હુએ પતંગ-જીવ દીપકર્મો જલકર મર જાતે હું, શબ્દ-વિષયમેં ત્રીન કિરણ વ્યાધકે બાણોસે મારે જાતે હૈ, હાથી સ્પર્શ-વિષયકે કારણ ગઢેમેં પડકર બાંધે જાતે હૈં, સુગંધકી

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104