Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 28
________________ [વૈરાગ્યવર્ધા પશ્ચાત્તાપ થશે કે હું કંઈ કરી ન શક્યો. તથા મરણનો સમય નિશ્ચિત નથી તેથી આત્મજ્ઞાનની ભાવના સદાય કરવા યોગ્ય છે. ૧૮૩. (શ્રી સારસમુરચય) કે હે પ્રભુ! મેં અનાદિકાળથી આજ પર્યત જનમ-જનમના જે દુઃખ સહ્યાં છે તે આપ જાણો છો; એ દુઃખને યાદ કરતાં મારા દયમાં આયુધની જેમ ઘા વાગે છે. ૧૮૪. (શ્રી એકીભાવ સ્તોત્ર) * જિનાગમમાં જે જીવાદિક પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણ તથા નયથી અવિરૂદ્ધ છે તથા જીવાદિકના સ્વરૂપનું કથન આત્મસુખનું કારણ હોવાથી અમૃત તુલ્ય છે. આવા જિનાગમની પ્રાપ્તિ મને પૂર્વે કદિ થઈ નહતી. આ મને અપૂર્વ લાભ થયો છે. આ જિનાગમ સુગતિનો માર્ગ હોવાથી મેં સ્વીકારેલ છે. તેના આશ્રયથી મારો મરણભય દૂર થઈ ગયો છે. હવે હું મરણથી ડરતો નથી. ૧૮૫. શ્રી મૂલાચાર) કે હે ભવ્ય જીવ ! યદિ તૂ આત્માકા હિત કરના ચાહતા હૈ તો નિમ્ન કામ કરઃ- ઇસ ભયાનક સંસારકે દુઃખોંસે ભય કર, જિનશાસનમેં પ્રેમ કર ઔર પૂર્વે કિયે હુએ પાપકા શોક કર. ૧૮૬. (શ્રી સારસમુચ્ચય) * હે જીવ! તૂને ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચગતિમેં ઔર કુદેવ કુમનુષ્યગતિમેં તીવ્ર દુઃખ પાયે હૈ, અતઃ અબ તૂ જિન-ભાવના અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વકી ભાવના ભા, ઇસસે તેરે સંસારના ભ્રમણ મિટેગા. ૧૮૭. (શ્રી ભાવપાહુડ) * જૈસે નરકકા ઘર અતિ ઝીર્ણ જિસકે સેંકડો છિદ્ર હૈ, વૈસે યહ કાયરૂપી ઘર સાક્ષાતુ નરકકા મંદિર હૈ, નવ દ્વારોએ અશુચિ વસ્તુ ઝરતી હૈ ઔર આત્મારામ જન્મ-મરણાદિ છિદ્ર આદિ દોષ વૈરાગ્યવર્ષા ]. રહિત હૈ, ભગવાન શુદ્ધાત્મા ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મમલસે રહિત હૈ, યહ શરીર મલ-મૂત્રાદિ નરકસે ભરા હુઆ હૈ. ઐસા શરીરકા ઔર જીવકા ભેદ જાનકર દેહસે મમતા છોડકે વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં ઠહરકે નિરંતર ભાવના કરની ચાહિએ. ૧૮૮. (શ્રી પરમાત્મપ્રકાશ) * યહ શરીર નિશ્ચયસે નાશ હોનેવાલા હૈ, સર્વ સંપત્તિર્યો વિયોગકે સન્મુખ હૈ, સ્ત્રીમેં સદા હી સુખકારી વ હિતકારી વ સભ્યતાસે વ્યવહાર કરનેવાલી નહીં હૈ, અપને કુટુંબી યા પુત્ર અપને મતલબસે વિનય કરનેવાલે હૈં, મરણકો દેનેવાલે વ શરણરહિત બહુત ગહરે દુઃખોંસે ભી જિસકા તરના કઠિન હૈં ઐસે ઇસ સાર રહિત સંસારમેં સિવાય મોક્ષકે દૂસરા કોઈ પદ સુખકા દેનેવાલા નહીં હૈ, ૧૮૯. તત્ત્વભાવના) * કર્મોકી ગતિ સર્પક સમાન કુટિલ હૈ. કભી રાજા બના દેતે હૈ, કભી રંક. સ્ત્રિયોકા મન ભી ચંચલ હૈ. સંસારકા ઐશ્ચર્ય ભી સ્થાયી નહીં હૈ, પાનીકી લહરોકે સમાન ચપલ હૈ. મનુષ્યોંકા મન ભી ઇધર-ઉધર દૌડા કરતા હૈ. સંકલ્પ મદસે મત્ત સ્ત્રિયોની આંખો કી તરહ બહનેવાલા હૈ, યે સબ અસ્થિર હૈ, કેવલ એક મૃત્યુ હી નિશ્ચિત હૈ ઐસા માનકર બુદ્ધિમાન પુરુષ તાત્ત્વિક ધર્મમેં મન લગાવે. ૧૯૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * અહો! જગતમાં મૂર્ણ જીવોને શું મુશ્કેલ છે? તેઓ જે અનર્થ કરે તેનું આશ્ચર્ય નથી પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પોષે છે, સાથે સાથે વિષયોને પણ તેઓ સેવે છે. એ મૂર્ખ જીવોને કંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઇચ્છે છે!સુખ વાંછે છે! ૧૯૧. (શ્રી આત્માનુશાસન)

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104