________________
૧૧
૧૨
[ વૈરાગ્યવર્ધા છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટિ જીભથી કોટિ વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહીં એવી આકરી નરકની પીડા છે છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. ૩૮.
(પૂજ્ય ગુરુદેવ, દેહિનાં નિધાન) * અરિહંતદેવકી પ્રતિમાકા સ્થાન જિનાલય, શ્રી જિનેન્દ્રદેવ (જિન-પ્રતિમા), જૈનશાસ્ત્ર, દીક્ષા દેનેવાલે ગુરુ, સંસારસાગરસે તૈરનેક કારણ પરમ તપસ્વીયોકે સ્થાન સમ્મદશિખર આદિ, દ્વાદશાંગરૂપ સિદ્ધાંત, ગદ્ય-પદ્યરૂપ રચના ઇત્યાદિ જો વસ્તુ અચ્છી યા બૂરી દીખનેમેં આતી હૈં વે સબ કાલરૂપી અગ્નિકા ઈધન હો જાવેગી. ૩૯.
(શ્રી પરમાત્મપ્રકાશ) કે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીધ્ર જ નાશ પામનારા છે છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે. ૪૦. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જીવનકે ક્ષણભંગુર હોનેસે હી સંસારકી સુખદાયક વસ્તુઓકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઇસીસે ઇન્ડે ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોકે યૌવન ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી
વૈરાગ્યવર્ષા ] વિભૂતિ બિજલીકે સમાન ચંચલ ન હોતી, અથવા યદિ વહ જીવન વાયુસે ઉત્પન્ન હુઈ લહરોકે સમાન ચંચલ ન હોતા તબ કૌન ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા! ૪૧.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * સંસારમેં જિસકા ચિત્ત આસક્ત હૈ, અપના રૂપકું જે જાને નહીં તિનકે મૃત્યુ હોના ભયકે અર્થિ હૈ. ઔર નિજસ્વરૂપકે જ્ઞાતા હૈ અર સંસારૌં વિરાગી હૈ તિનકે મૃત્યુ હૈ સો હર્ષકે અર્થિ હી હૈ.
(મૃત્યુમહોત્સવ) કે જે પોતાને સુખી કરે તે જ મિત્ર છે અને જે દુઃખી કરે તે શત્રુ એમ આબાલ-વૃદ્ધ સૌ કોઈ સમજે છે. મિત્ર થઈને પોતાને દુઃખી કરવા (જ) મર્યા તે તો શત્રુવતું ઠર્યા, તેમનો મરવાનો શોચ શો કરવો? ૪૩.
(શ્રી આત્માનુશાસન) * જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે; જ્યાં હરિ અર્થાતુ નારાયણ, હર અર્થાતુ રૂદ્ર અને વિધાતા અર્થાતુ બ્રહ્મા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? ૪૪.
(શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * તે ભવ્યજીવને હું પ્રશંસું છું.ધન્ય માનું છું કે જેને નરકાદિ દુઃખનું સ્મરણ કરતાં જ, હરિહરાદિકની ઋદ્ધિની સમૃદ્ધિ પ્રત્યે પણ ઉદાસભાવ ઊપજે છે. ૪૫. (શ્રી ઉપદેશ-સિદ્ધાંતરત્નમાળા)
કે પરાક્રમ હી હૈ અદ્વિતીય રસ જિસકે, ઐસા યહ મનુષ્ય તબ તક હી ઉદ્ધત હોકર દૌડતા કૂદતા હૈ જબ તક કિ કાલરૂપી સિંહથી ગર્જનાકા શબ્દ નહિ સુનતા. અર્થાત્ તેરી મૌત આ ગઈ ઐસા શબ્દ સુનતે હી સબ ખેલકૂદ ભૂલ જાતા હૈ. ૪૬.