________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ભાવાર્થ-ઋતુવતી સ્ત્રી નીચે મુજબ વર્તે. અન્ય વસ્ત્રને સ્પર્શ કરે નહીં, સંધ્યાએ ઋતુવતી સ્ત્રીને હસવું ફરવું નહીં, તેમ રાત્રીને વિષે પણ સમજવું. નક્ષત્રની શ્રેણું આંખે દેખે નહીં, રાત્રીએ ભક્ષણ કરે નહીં, પુષ્પ પણ રાખે નહીં, આંખે અંજન આજે નહીં, વિલેપન તથા દંત ધાવન કરે નહીં, સ્નાન શુદ્ધિ પણ ઋતુવતીને નિષેધ છે. ઋતુવંતી સ્ત્રી માદક પુષ્ટ આહાર ખાય તે અનુચિત છે. પુનઃ પુનઃ ઋતુવતીને પિતાનું મુખ દર્પણમાં નિરખવું નહીં, ધાતુ પાત્રમાં ભેજન કરે નહીં, માટી, કાષ્ટ, ચિનાઈ વાસણ વિગેરેમાં ભોજન કરવું. ચતુર્થ દિવસે સ્નાન મંજન એકાંત જગ્યાએ વિવેક પૂર્વક કરે. પશ્ચાત સુંદર શણગાર સજી પોતાના પતિનું મુખ નિરખે તો સુંદર ગર્ભ દૈવયોગે ધારણ કરે. ઋતુવતી સ્ત્રીને ગર્ભધારણ કરવાની શાળ દિવસની મર્યાદા છે, કેટલેક સ્થાને ઋતુવંતી સ્ત્રીઓ ધાતુ પાત્રમાં આહાર કરે છે, તે અનિષ્ટ છે. ચોથા દિવસે ગર્ભ ઉત્પન્ન થાય તેનું અલ્પાયુષ્ય કહ્યું છે, છ, આઠ, બાર અને ચૌદમા દીવસે અનુપમ બાળક દેવગે ઋતુવંતી સ્ત્રી ધારણ કરનારી થાય છે. સોળ વર્ષની સ્ત્રી અને પચીસ વર્ષને પુરૂષ તે થકી જે ગર્ભ ઉત્પન્ન થાય છે, તે પણ નીવડે છે. સાંપ્રતકાળમાં જેમાં બાર બાર વર્ષની છોકરીઓ અને તેર ચૌદ વર્ષના છોકરાઓ ઘરસંસાર ચલાવે છે તેથકી જે બાળ બચ્ચાની સંતતિ થાય છે તે મહ૪િ અને સરવણી નીવડે છે. વળી તેનાથી જે સંતતિ થાય છે તે વળી તેના કરતાં ચાર, પંપમનિ બને છે અને તે થકી વ્યાવહારિક યા મહાકાર્યો બની શકતાં નથી. ઘણાંખરાં માબાપે પિતાના પુત્રને સ્ટાફ
સ્ટાફનાં પૂર્વાપર વિવેક શૂન્યતાથી લાકડે માંકડાની પેઠે પરણાવી બાળલગ્નની કુટેવને વૃદ્ધિ પમાડે છે. કેટલાક વૃદ્ધ થએલા પુરૂષો સંતાનની લાલસાથી છોકરીના બાપને પૈસા આપી વા હરેક રીતે પરણે છે, પશ્ચાત થોડા સમયમાં લેવા પધારે છે. તે થકી પણ વળ્યાવિજય, કૃ વિરાફ આ બે દોષ અનેક દેષોને ઉત્પન્ન કરી જેનોની વસ્તિના વધારાને બદલે ઘટાડે કરે છે. કાઠીયાવાડ વગેરે સ્થળે કેટલાક અનુજને પિતાની છોકરીના પૈસા ખાય છે તે મgr અધમ કૃત્ય છે. જેનેને આવાં કૃત્ય કરવાં અનુચિત છે. કન્યાવિક્રય સંબંધી અને એક પુસ્તક બનાવ્યું છે. જે હવે થોડા વખતમાં બહાર પડયું. છે તે થકી સર્વ હકીકત જાણવી. ઉપરની ચોપાઈ શ્રાવક કવિ રીખવદાસ કૃત છે. સમજણ ન જાણી વિશેષ વિવેચન કર્યું નથી. ક્ષણિક સાંસારિક તુચ્છ વિષય સુખની લાલસાએ આદિત કૃત્ય વિસરવાં નહીં. અનંતકાળ કર્મ યોગે વિચિત્ર જન્મ ધારણ કરી ગર્ભની વેદનાઓ આ જીવે
For Private And Personal Use Only