________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચનામૃત.
૮ આત્માની દષ્ટિ ખીલવાથી તેના મુખ ઉપર આનંદની ઝાંખી છવાય છે,
ઉદાસીનતાને નાશ કરે છે. ૧. શ્રી વીર પરમાત્માના ત ફેલાવવા તે સૂક્ષ્મ અને સ્થલ શકિતયોને
ઉપયોગ કરે છે. ૧૧ દરેક પદાર્થોને સૂક્ષ્મ અનુભવ કરી આત્માના આનન્દમાં મગ્ન રહ છે. ૧૨ સ્વપરના ભલા માટે ક્રિયા યોગી બને છે. અને જ્ઞાનયોગી થઈ અજ્ઞા.
નનો નાશ કરે છે. ૧૩ શ્રી સર્વજ્ઞનાં તત્વોપર પૂર્ણ શ્રદ્ધા રાખે છે. કેઈના બુરામાં તે ઉમે
રહેતું નથી. ૧૪ બાહ્યનાં કાર્યો કરતાં છતાં તે અત્તરમાં સુરતા રાખે છે. ૧૫ મહાશય ગંભીર સરૂના ગંભીર ઉચ્ચ આશયને સમજવા ગ્યતાની
પ્રાપ્તિ ઈચ્છે છે. ૧૬ દરરોજ ઉચ્ચ થવાની ભાવના કરે છે. પરમાત્મ પદજ તેનું સાધ્ય-લક્ય બિંદુ કપાય છે.
આવી ઉત્તમ ચેષ્ટાઓને તે ધારણ કરે છે. ધર્મોન્નતિ ઉન્નતિ કરવાને માટે પોતાના તન મનને ભોગ આપે છે. કીર્તિ થા કેઈ પણ પ્રકારની બાહ્ય મોટાઈને લેઈ તે કશું કરતો નથી. પણ ક્ષુદ્ર વાસનાને ત્યાગ કરી સર્વના ભલા માટે ધર્મ કાર્યો કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધન કરે છે. ધર્મપરિષદમાં સત્યતને પ્રકાશે છે. રાગદ્વેષને ક્ષય કરવા પ્રયત્ન કરે છે. દુર્જનોનાં હૃદય પણ દયાના જળથી તે શુદ્ધ કરે છે. ધર્મોન્નતિના બાવહાર હેતુઓને જમાના અનુસાર સેવે છે. ધર્મના ફેલાવાથી પીછે હઠીતે નથી. હજારે વિનને જીતે છે. લોકોના કહેવા પર લક્ષ રાખતા નથી. સદાકાળ ધર્મોન્નતિમાં સકલ જીવનને ગાળી પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે,
जैनोना त्रण फिरकाना ऐक्यनी शक्यता. ડિસેંબર તા. ૧૦ સને ૧૯૧૦ ના સાંજવર્તમાનમાં જેનમાં નવીન પંથની શંકા અને તેનું સમાધાન એ નામને એક લેખક વાંચી કંઈક નવું અનુભવ્યું છે. ઘણું લેકે તરફથી એ લેખને જવાબ આપવાના પ ઉપર પત્ર આવવાથી છેવટે જણાવવું પડે છે કે એ લેખમાં કંઈ અમારા લેખના વિચારોનું સમાધાન થએલું જોવામાં આવતું નથી. અનેક જવાબની પંચાતમાં પડવાની ઇચ્છા પણ નથી. લેખકે સારી ભાષામાં લેખ લખ્યો છે પણ તે કોણ છે
For Private And Personal Use Only