Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 342
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રાવક ધર્મ સ્વરૂપ. २० बीसमो परोपकार गुण. Acharya Shri Kailassagarsuri Gyanmandir परहिय निरओ धनो, सम्मं विन्नाय धम्म सम्भावो । अनेवं व मग्गे, निरीहचित्तो महासत्तो ॥ २० ॥ 333 પરહિતમાં આસત રહેનાર મનુષ્યને ધન્ય છે. સમ્યક્ પ્રકારે જાણ્યાં છે ધર્મતત્ત્વના સદ્ભાવને તે જેણે એવા વિદ્વાન પુરૂષ અન્યાને પશુ ધર્મ માર્ગમાં સ્થાપન કરે છે. તે નિઃસ્પૃહ મહા સત્યવાન્ રહી અન્યાને સારી રીતે ઉપકાર કરી શકે છે. ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણુ જનેને સદ્ગુરૂ પાસે સાંભળેલ આગમના વચનાના ઉપદેશથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, અર્થાત્ પ્રવર્તાવે છે અને ધર્મ જાણુકારામાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણુના વ્યાખ્યાન પથી સાધુની પેઠે શ્રાવકને પણ પાતાની ભૂમિકાના અનુસારે અન્યાને લૈાકિકરીત્યા ભાષણ વગેરેથી ખાધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમાવે. પેાતે કહે કે મને ગુરૂએ આમ આધ આપ્યા છે. તેમના ઉપદેશાનુસાર તમને કહું છું એમ ઉપદેશ દેતાં ખેલે. પાટ વગેરે પર બેસીને સાધુની પેઠે શ્રાવકાની આગળ ઉપદેશ આપે નહીં, પણ પાટપર બેઠા વિના પોતે જે ગુરૂ પાસે સાંભળેલું હોય તે અન્યને સમજાવે, આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાચેનેિ પુછી રૂબરૂ નિર્ણય કરવા. For Private And Personal Use Only પારકાના હિતમાં આસક્ત મનુષ્ય, પરોપકારની અને પાપકારીઓની કિંમત સમજી શકે છે અને પરાપકારવર્ડ અનેક જીવાનું ભલું કરી શકે છે. પરાપકાર વિના સન્ત, પૂજ્ય અગર તીર્થંકરત્વ મળી શકતું નથી. પરાપકારી મનુષ્ય દાતાર હાઈ શકે છે, તેમજ દયાવાન તા પ્રથમથી હાય છે, તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર હાય છે, તેમજ તે આસ્તિક હાય છે, તેમજ તે દુ:ખીનાં દુ:ખ જાણનાર હાય છે; તેથી પરોપકારી મનુષ્ય મેધ, સૂર્ય, નદીઓ, પૃથ્વી અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગમાં ધર્મની પ્રાપ્તિ માટે પરાપકાર એ સડક જેવા સિદ્ધેા રસ્તા છે. પરાપકારથીજ જલ્દી ધર્મ પામી શકે છે અને તે જલ્દી ધર્મનો ફેલાવો કરી શકે છે. પરાપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવડે જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતે રહે છે. પરાપકાર વિના ધન, સત્તા અને જ્ઞાન, વગેરેની

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390