Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 384
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૭૫ રહે છે, અનેક લાલચેાથી કોઈ તેને સંસારમાં સુખ દેખાડે તેપણ તેનું ચિત્ત તેમાં ચોંટતું નથી. જેમ જેમ સંસારમાં રાગના હેતુઓને તે વિશેષતા દેખે છે તેમ તેમ તેનામાં વૈરાગ્યભાવ સ્ક્રુરતા જાય છે. ભાવશ્રાવકના મનમાં દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠા રહે છે. જેના મનમાં દીક્ષા લેવાના ભાવ નથી તે શ્રાવક તરીકે ગણી શકાતા નથી. જેના મનમાં અહર્નિશ સાધુની દીક્ષા લેવાના ભાવ વર્તે છે અને આજ અગર કાલ દીક્ષા અંગીકાર કરીશ; આવી ઉત્તમ ભાવના ભાવવાવાળાને ભાવશ્રાવક તરીકે જાણવા. આવા ઉત્તમ શ્રાવક વખત આવે તે જેવું મનમાં તેવું આચારમાં મૂકવાને કદી ચૂકતા નથી. અર્થાત તે ભાગવતી દીક્ષાને અંગીકાર કરે છે. આવા ઉત્તમ ભાવશ્રાવક ખરેખર સાધુ થવાને ચેાગ્ય છે. સત્તરમા ગુણુને પ્રાપ્ત કરીને અનેક શ્રાવકોએ સાધુપદ અંગીકાર કર્યું–કરે છે અને ભવિષ્યમાં કરશે. નરનારીઓએ સત્તરમા ભાવશ્રાવકના ગુણુને પ્રાપ્ત કરવા ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા જોઈ એ. આ પ્રમાણે ભાવશ્રાવકાના સત્તર ગુણેાનું સ્વરૂપ જાણવું. અત્ર કોઈ પૂછશે કે સ્ત્રી અને ઇન્દ્રિયવિષય એકજ બાબત છે. અરષ્ટિ, મધ્યસ્થ અને અસંબદ્ધ, એ ત્રણ પણુ એકજ બાબત છે તથા ઘર અને ઘરવાળા પણ એકજ બાબત છે એમાં કાંઈ તફાવત દેખતા નથી, માટે પુનરૂક્ત દોષ કેમ ન ગણાય ? તેના ઉત્તર કે એ વાત સાચી છે, પણુ દેશવિરતિ વિચિત્ર હાવાથી એકજ વિષયમાં પરિણામ નાનાપણું છે. એક પરિણામના પણ જુદા જુદા વિષયભેદ પડે છે. માટે સર્વે ભેદ્રને નિષેધ કરવા માટે વિસ્તારથી કહેવાની જરૂર હાવાથી અત્ર પુનરૂક્તપણું નથી, એમ વ્યાખ્યાનની ગાથાઓથી જણાવ્યું છે. માટે સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને ખીજાં સમાધાન લાગે તેા તે પણ કરી લેવું. ગાથા. इय सत्तरस गुणजुत्तो - जिणागमे भावसाबगो भणिओ, एस उण कुसल जोगा - लहइ लहुं भावसाहुत्तं ॥ १८ ॥ આ પ્રમાણે સત્તર ગુણુ યુક્ત, જિનાગમમાં ભાવશ્રાવક કહ્યા છે, અને તે કુશળ ચેાગવડે વિરત ખરા સાધુપણાને દીક્ષા અંગીકાર કરી પામે છે. સત્તરગુણ સહિત શ્રાવક સાધુ થવાને યેાગ્ય અને છે. ભાવ માટે સાધુપ હાર્યે પ્રતિ ભાવઆવવ હેતુભૂત છે, માટે સત્તર ગુણુ સહિત ભાવશ્રાવક ખરેખર સાવ સાધુ ાય પ્રતિ દ્રવ્યતાપુ પણાને ચેાગ્ય કહેવાય છે. માટીના પિણ્ડ તે દ્રવ્ય ઘડે છે તેમ સત્તર ગુણુ સહિત ભાવશ્રાવક તે દ્રવ્ય સાધુતાને યેાગ્ય બને છે, અને અન્ને વખત આવે દ્રવ્ય લાપુર માવશ્રાવજ શ્રી વીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390