Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 355
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪૬ શ્રાવક ધર્મ સ્વરૂપ. પૂર્વક શ્રાતાને અધિકાર તપાસ્યા વિના ઉપદેશ આપે, તેથી પાતાને તથા શ્રતાને લાભ થઈ શકે નહીં, માટે ગીતાર્થે ગુરૂ પાસેથીજ ઉપદેશ સાંભળવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ સાંભળ્યા બાદ અણુવ્રતના ભેદનું જ્ઞાન કરે. શ્રાવકત્રતના ભગનું જ્ઞાન કરે. પ્રથમત્રત સાંભળનારને પહેલાં મહાવ્રતાનું સ્વરૂપ બતાવ. વામાં આવે છે . ત્યાર બાદ તે નસ્વીકારી શકે તેા અણુવ્રતનું સ્વરૂપ કહેવામાં આવે છે. યતિવ્રત લેવામાં અસમર્થને સાધુએ શ્રાવકતની દેશના દેવી. શ્રાવકે ત્રતાનું ગુરૂગમપૂર્વક સૂક્ષ્મ જ્ઞાન કરવું. ખારવ્રતનું સામાન્ય અને વિશેષ પ્રકારે સ્વરૂપ સમજવું. બાર વ્રતનાં નામ નીચે મુજબ જાણુવાં. १ स्थूलप्राणातिपात विरमण, २ स्थूलमृषावाद विरमण, ३ स्थूल अदन्तादान विरमण, ४ स्वदार संतोष भने परस्त्रीविरमण व्रत, ५ परिપ્રૂફ માળ, દ્ વિજ્ પત્તિમાન, ૭ મોનોપોવિભગવત, ૮ અનર્થ પશુविरमण व्रत, ९ सामायिक व्रत, १० देशावगाशिकवत, ११ पौषधोपवाસત્રત, ૨૨ અતિથિ વિમાગત. પહેલાં પાંચ અણુવ્રત-અને છેવટનાં ચાર શિક્ષાવ્રત જાણુવાં. એ ખારવ્રતનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથ ગારવતા થાય, માટે અત્ર``વિશે. ષતઃ સ્વરૂપ વર્ણવ્યું નથી. વિશેષ જિજ્ઞાસુએ ગુરૂ પાસેથી ભારે વ્રતનું સ્વરૂપ ધારવું. એ ખારવ્રતાને ગુરૂની પાસે ટુંકા વખત માટે અથવા ચાવજીવ પર્યંત શ્રાવક અંગીકાર કરે છે. કપટી પુરૂષને ગુરૂએ વ્રત આપવાં નહિ, કદાચ છદ્મસ્થપણાથી શાપણું નહીં ઓળખાવાથી ગુરૂ તેને વ્રત આપે છતાં ગુરૂ તા નિર્દોષ ગણાશે, કેમકે ગુરૂના પરિણામ શુદ્ધ છે. શુભ આશયથી કાર્ય કર વાથી દોષ લાગતા નથી. પાિમ છતાં પણ ગુરૂ પાસે વ્રત લેવાથી વ્રત પાલનની દૃઢતા થાય છે. રાગ અને ઉપસર્ગો આવી પડતાં પશુ શ્રાવકો ગ્રહેલ ત્રતાને બરાબર પાળે છે. S - દ્વિવ્ય, માનુષ્ય, તિર્યક્ અને આત્મસંવેદની, ઉપસમાં પ્રત્યેક ચાર ચાર પ્રકારના છે. થારતે ચારે. ગુણુતાં ઉપસર્ગના સાળ ભેદ થાય છે. હાસ્ય, પ્રદેશ, ઈર્ષ્યા અને માયા એ ચાર ભેદે દિવ્ય ઉપસર્ગ જાણુવા. હાસ્ય, પ્રદેષ, ઈર્ષ્યા અને કુશળ પ્રતિસેવના એ ચાર ભેદે મનુષ્યના ઉપસર્ગો જાણવા. ભયથી, દ્વેષથી, ભાજનાર્થથી અને બચ્ચાં તથા સ્થાનને રાખવાના હેતુથી એ ચાર પ્રકારે તિર્યક્ના ઉપસર્ગો જાણવા. કામદેવની માફક અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં છતાં પણ અડગ રહીને ભાવ શ્રાવક ગ્રહીત ત્રતાને પાળે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390