________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૩
ધણું મેળવી હરકાઇ વાતે સુખી થઈ ગયા, નીરેાગી થઇ ગયા, પુત્રવાન થઇ ગયા, ધર્મીષ્ટ થઇ ગયા અને એકંદર રીતે આનંદ આનંદ છવાઇ ગયા. હાસ્ય કરનારનુંજ હાસ્ય થઈ રહ્યું. અત્ર તે! સત્ય હૃદયાર્મીપૂર્વક આનંદરૂપ હાસ્ય થઈ રહ્યું.
આ પ્રમાણે દૃષ્ટાંત આપી મુનિમહારાજ સર્વે ત્રાતા પ્રત્યે કૃપા કટાક્ષ વર્ષાવતા ભાલવા લાગ્યા કે હું પ્રિય શ્રેતાજનો ! આ દૃષ્ટાંત સાંભળી તમને સમજાવવામાં આવે છે તે સાંભળવા આશા છે કે એકાગ્ર ચિત્ત થશે.”
હે ભવ્ય પુરૂષ! ! આ સસારમાં અનેક જીવા અનેક પ્રકારે આજીવિકા ચલાવે છે. સંસારરૂપ સમુદ્ર છે તેમાં નરભવરૂપ પારસમણિ છે, જીવરૂપ ખેતીકાર છે. કાઇ વખત પરિભ્રમણુ કરતાં કરતાં મનુભવ પ્રાપ્ત થાય છે. પેલા ખેડુતે મનુષ્ય ભવરૂપ પારસમણિની દસ શેર પતાસાંની કિંમત આંકી. અમદાવાદના ઝવેરીએ સેા રૂપૈયાની કિંમત આંકી તે પૂર્વે જાવ્યું. તેના સાર એ છે કે કોઇ જીવ મનુષ્ય દેહની કિંમત દસ શેર પતાસાંની પેઠે ગણી વિષયસુખ ભાગવવા પ્રયત્ન કરે છે. કંઇ પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. વનના રેઝની પેઠે મનુષ્યનું શું કર્તવ્ય છે. તેને જાણી શકતા નથી. પશુ પંખીની પેઠે ફક્ત ખાવા પીવામાં પ્રયત્ન કર્યાં કરે છે. પરમાત્મા, આત્મા, કમ્ભ અને ધર્મનું સ્વરૂપ જરા માત્ર પણ જાણવા ઇચ્છા કરતા નથી. અસાર પદાર્થી માટે લડાઇ ટંટા કરે છે. જીહિંસા, જૂઠે, ચારી, અને વ્યભિચારઆદિ પાપ કર્મીને સેવે છે. અજ્ઞાનતાના યેાગે કાઇનું ભલું કરવા પ્રયત્ન કરતા નથી. તે મનુષ્યભવરૂપ રત્નને રાગદ્વેષરૂપ સસારમાં ફેંકી દે છે. નર જીંદગીના અવશેષ ભાગ મેાજમામાં ગાળા તેને પુરી કરી દે છે. એવા મૂઢ જીવા પેલા ખેડુતના જેવા મૂઢ સમજવા. જે જીવા મનુષ્ય ભત્ર પામીને ધન, પુત્ર, અને કલત્રાદિમાં આસક્તિ રાખે છે, સાંસારિક ક્ષણિક સુખના સ્વાર્થ માટે સદાકાળ ધંધારાજગારમાં વિદ્યાના કીડાની પેઠે રાચીમાચી રહે છે, સ્ત્રીઓ અને પુત્રાનાં સુખ ભાગવવા માટેજ જીવન ધારણ કરે છે, ગમે તેમ કરીને પૈસેા પેદા કરવા, કુદેવ,
ગુરૂ અને ધર્મમાં આસક્ત થવું, ધન માટે યજ્ઞ કરાવવા અને તેમાં પાએ હામવાં, મલીન દેવીએની ઉપાસના કરી શત્રુઓને મારી નાંખવાના ઉદ્યમ કરવા, પેાતાના સુખને માટે હજારા પ્રાણીઓના નાશ કરવા, ધર્મને વિષય સુખ માટે આરાધવા, વિષય ભાગ ભાગવવા માટે શરીરની સમ્રલતા માનવી, જ્ઞાન માર્ગથી દૂર રહેવું, પરભવ, દેવલાફ અને નરક વગેરે ન માનવાં,
For Private And Personal Use Only