________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૬૯
તરફ અરૂચિ ધારણ કરીશ નહિ. ધર્મઆરાધક છવ, બાઘની સંપત્તિ સત્તા રહિત હોય તો પણ તે મહાન છે. કેવલી ભગવાનની દ્રષ્ટિમાં તે મેટામાં મેટ છે. બાહ્ય લક્ષ્મી અને સત્તાની ઉપાધિથી પુષ્ટ બનેલા છો તો કેવલી ભગવાનની દૃષ્ટિમાં કસાઈના ઘરના બકરાની પ3 દયાપાત્ર દેખાય છે. કેવલીભગવાનની દ્રષ્ટિમાં જે સત્ય છે તે જ સત્યને હું તે શ્વાસોશ્વાસ ઉપાસક છું. તે વિના અન્યની ત્રણ કાળમાં ઈચ્છા નથી. હાલમાં તે જિનાગમોના આધારે કેવલીની દષ્ટિને નિર્ણય થાય છે અને તેથી જિનાગમોની પૂર્ણ શ્રદ્ધા કરવી જોઈએ. જે છે શેકાવાળા છે તેઓ જે જ્ઞાનિગીતાર્થ ગુરૂ સન્મુખ સૂત્રોના પ્રશ્ન કરે તો તેમની યોગ્યતા પ્રમાણે કેટલુંક સમજી શકે, પોતાની સ્કૂલબુદ્ધિના લીધે કંઈક સૂક્ષ્મ તત્વ ન સમજાય છે તે સંબંધી વધુ પ્રયાસ કરવો, પિતાની બુદ્ધિને વાંક કાઢ. પણ જિનાગોમાં તો પૂર્ણ શ્રદ્ધાની ભાવનાથી પરભવમાં સમકિતની પ્રાપ્તિ સહેજે થાય છે. જ્ઞાનિગીતાર્થ ગુરૂનાં ચરણકમળ સેવીને ધર્મની વિશેષતઃ આરાધના કરવી જોઈએ. ધર્મના જે જે હેતુઓ છે તે તે તપેક્ષાએ સત્ય છે. ધર્મના કઈ પણ હેતુઓનું કોઈ પણ કાળે ખંડન કરવું નહિ. સર્વ જી પોતપોતાની યોગ્યતા પ્રમાણે તરતમ યોગે હેતુઓને અંગીકાર કરે છે. વ્યાવહારિક ધર્મ હેતુઓને જે જે છ આદરે છે તે તે અંશે તે છો તરી જાય છે. ધર્મ હેતુઓની ખૂબી બતાવીને બાળ ને ધર્મમાં સ્થિર કરવા ગુરૂઓ અનેકાંતદેશના આપે છે. વ્યવહાર માર્ગમાં વર્તન રાખી મનમાં આત્માનું ધ્યાન ધરવું. જે જે અંશે તે જનતવનું જ્ઞાન કરીશ તે તે અંશે ધ્યાન કરી શકીશ, કારણ કે જ્ઞાનવિના ધ્યાન હોતું નથી. સદગ્રંથનું વિશેવતઃ વાંચન રાખજે, પ્રભુપૂજા આદિ ધર્મ ક્રિયાની રૂચિને વધારી ઉપાદાન ધર્મ પ્રકટ કરવા ઉધમ કરજે. નાસ્તિક મિત્રોની સંગતિથી ભગવાનના એક વચન પર પણ અશ્રદ્ધા ધારણ કરીશ નહીં. કેવલીભગવાનના કરતાં કોઈ તેવું સત્ય પ્રરૂપનાર નથી. માટે મતાંતરોની ઘટાપસ્થિતિ દેખી સ્વધર્મથી ભ્રષ્ટ થવું નહીં. જૈન ધર્મની શ્રદ્ધા ચેલમછઠના રંગ જેવી હૃદયમાં ધારણ કરજે. જે જે શંકાઓ થાય તે પુછીને નિર્ણય કરજે. ઉપાધિ માર્ગમાંથી છૂટવાની તીછા રાખજે. દુઃખ અને સુખમાં સમભાવ રાખજે. દુનિયાના બોલવા ઉપર લક્ષ આપીશ નહિ. પરભવમાં અંતે ધર્મજ સાથે આવશે. આયુષ્યને ભારે નથી. એને તો શરીર છેડવું પડશે ત્યારે શા માટે અમરપણું કલ્પવું જોઈએ? મહારે હારું પરિહરીને આત્મામાં જ આત્મભાવના રાખજે. દરેક કાર્યો કરતી વખતે પણ અંતરથી ધર્મની
For Private And Personal Use Only