________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
વચનામૃત.
પ્રભુની પ્રતિમાની પોતે પૂજા કરે, પાતે દેરાસર કરાવે તે અસંયતિ જાણવા. તેમ દેરાસર કરવાનેા સાધુના અધિકાર નથી. શ્રાવક દેરાસર કરાવે. શ્રાવક પ્રભુની પૂજા કરે. કારણુ કે શ્રાવક ગૃહસ્થારંભી છે. માટે તેણે પૂજા કરવી. એમ સૂત્રમાં આજ્ઞા છે. સામુનિરાજ રજોહરણુ મુહપત્તિને ધારણ કરી શ્રાવકની પેઠે પોતે દ્રશ્યસ્તવરૂપે પ્રભુની પૂજા કરે નહિ. તેમ દેરાસરમાં વસે નહિ. કારણ કે, દેરાસરમાં વસવાથી પ્રભુની પ્રતિમાની આશાતના થાય છે. પેાતે હાથે સાધુ દેરાસર સમરાવે નહિ. પરિગ્રહ ધન ધાન્ય વગેરે સાધુ રાખે નહિ. તેથી વિપરીતપણે વર્તે તે અસંયતિ જાણવા. ત્યારે તે વખતે અસંગતિ ઉત્પન્ન થયા. તે દેરાસર કરાવવા લાગ્યા અને પોતે પૂજા કરવા લાગ્યા. શ્રાવક પાસેથી ધત ચાચી પાતે પૈસા રાખે, દેરાસરમાં પેાતાની માલકી રાખે અને વળી શું કરે તે કહે છે. મહાનિશીથ પત્ર ૪૯ પાડે.
सकसकिइममत्तिए चेइआलगे कारविडणं ते चैव दुरंतत्तयंत लखणाह माह मेहिं आसाइए - संचेव चेइआलगे मासिअ गोविडणं च Taaiir पुरिसक्कार परकमं संतेबलं संतेवीरीए संते पुरिसक्कार परकमेचणं उग्गाभिग्गहे इत्यादि.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેાતાની મતિએ પોતે પૈસા રાખી જાતે દેરાસર એટલે જીનેશ્વર ભગવાનની પ્રતિમાનું સ્થાન કરાવી, તે ભુંડા લક્ષણના ધણી માંહેામાંહે વાંચ્છા કરી મમતા ભાવથી પેાતાના માનીને રહે અને સાધુના ધર્મમાં વર્તવું, ખળ પરાક્રમ ફેારવવું તે મૂકે.
આ ઠેકાણે ચેન્નાયે એટલે જીન દેરાસર એવા અર્થ જૈન હિતેચ્છુ પત્રના અધિપતિ તરફથી બહાર પડયા છે, માટે સત્યાર્થ કરવા માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. કારણકે ચેયાલય એ શબ્દના અર્થ પક્ષપાત દૃષ્ટિથી જ્ઞાન વગેરે કરવામાં આવતા હતા તેનેા તેા હવે પેાતાની મેળે નિષેધ થઈ ગયા. અને ચેયાલય શબ્દના ખરા રૂઢ અર્થને સમજવા લાગ્યા. આશા છે કે આગળ ઉપર માગધી ભાષાના શબ્દેનું જ્ઞાન થતાં સત્ય તે સત્ય તરીકે પ્રકાશશે, અને કદાપિ ચેયાલય એ શબ્દને અર્થ દેરાસર ન માનેા તા પેાતાનું ખેલવું પેાતાના મુખમાં પાછું પેસવા જેવા ન્યાય થાય. કેમકે ચેઈયાલય શબ્દથી મૂર્તિપૂજાના અસંયતિના દાખલેો આપી નિષેધ કરવાનું તમેા ધારા છે, તેથી ગમે તે રીતે પણ ચેઈય ચેયાલય શબ્દના અર્થે જીનમંદિર દેરાસર તમાએ ગ્રહણુ કર્યો છે, અને તેવા અર્થ જો તે ભાઈ નહિ ગ્રહણ કરે તે મૂર્તિપૂજાના સામેા આક્ષેપ શી રીતે કરી શકે? ભલા ઠીક ગમે તેમ કહા, સત્ય અર્થે કદી
For Private And Personal Use Only