________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
धम्मरयणस्सजुग्गो, अखुदो स्वयंपगइ सोमो; लोगपिओ अकूरो, भीरु असढो सुदख्खिन्नो ॥ २ ॥ लज्जालु दयालु, मज्जथ्यो सोमदिठी गुणरागी; सुबह सुपरूख जुत्ता, सुदीहदंसी विसेसन्तु ॥ २ ॥ ढागो विणीओ, कयण्णुओ पर हियथ्यकारीय; तह चैव लद्धलख्खो, इगवीस गुणेहि संपन्नो ॥ ३ ॥ અક્ષુદ્રાદિ એકવીશ ગુણે યુક્ત શ્રાવક હાય છે. પંચમહાવ્રત ધારક ખાદ્ય, અત્યંતર ગ્રંથિ રહિત શ્રી જીનાના ધારક મુનિવર્ય હોય છે. વિવિધ ધર્માવલંબનથી અનાદિ કાળથી સંચિત કરેલાં કર્મ નાશ થાય છે, અને નાન દર્શન, ચારિત્રાદિક ગુણાવર્ડ યુક્ત આત્મા થાય છે. સૂર્યના પ્રકાશને રોકનારાં વાદળ વિખરાતાં જેમ સૂર્યના સ્વચ્છ પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે, તેમ આત્માને લાગેલાં કર્મ નાશ પામવાથી આત્મા, જ્ઞાનગુણે કરી પ્રકાશક થાય છે. કર્મને! કર્તા આત્મા છે, અને કર્મના નાશ કરનાર પુછુ આત્મા છે. ચત
For Private And Personal Use Only
कम्मकत्ता अयं जीवो, कमहंतावि जीव मुणेयव्वो ।
अरुaी निच अणाइओ, अगुरु लहु गुण जीवाणं ॥ १ ॥
કર્મના કર્તા તથા તેનેા નાશ કર્યાં આત્મા છે. આત્મા અરૂપી છે. અનાિ કાળથી છે, અગુરૂ લલ્લુ ગુણૅ કરી યુક્ત છે. જેમ કલંક નાશ પામતાં · આમા તેજ પરમાત્મવર્ પામે છે. સ્વપરને વમારમા પની પ્રાન્નિ થાએ. जं जेण कथं कम्मं, पुव्वभव्त्रे इह भवे वसंतेणं । તં તેન વેફલ્મન્ત્ર, નિમિત્તપિત્તો વો ઢોર ! |
પૂર્વભવ યા આ ભવમાં વસતાં જેણે જેવાં કર્મ સંપાદન કર્યાં છે, તેવાં તેણે ભોગવવાં પડે છે. પર તે નિમિત્ત માત્ર છે; કારણ કે, અમુક મા હ્યુસ મારા શત્રુ છે, અમુક જન મારૂ ખરાબ કરનાર છે, ઇત્યાદિ વાગ્યેા નિમિત્ત માત્ર છે. કર્મ વિના કાઇ દુઃખ દેવા નિમિત્તભૂત થતું નથી. એ કર્મની વિચિત્ર ગતિ છે. ક્ષણમાં કર્મે કરી રંક રાજા તરીકે અને છે. ક્ષણ માં રાજા રાજ્યથી ભ્રષ્ટ થઈ ટૂંક તરીકે બને છે. ક્ષણુમાં નિરેાગી પણ રાગી તરીકે બને છે. એ સર્વ કર્મને પ્રપંચ છે. કર્મ આગળ કોઇનું ડહાપણુ ચાલતું નથી, કર્મે કરી નળ રાજાને વનવાસ જવું પડ્યું,કર્મે કરી રામને