________________
- રૂા નE
પ્રસ્તા વ ના
વિધવત્સલ વિશ્વશુમેક વિશ્વકલ્યાણપર વિશ્વમૈત્રી-પ્રવર્તક વિશ્વશાંતિ-માર્ગદર્શક અહિંસા-સત્યમય સન્માર્ગદર્શક સમ્યગદર્શન-ન-ચારિત્રમય મોક્ષ-માદર્શક વિશ્વવન્દ શ્રી વર્ધમાન સવા ભગવાન મહાવીર સિદ્ધ બુદ્ધ થઈ, સવ કર્મોથી મુક્ત થઈ નિર્વાણ-સ્થાનમાં પધાએ ગત વર્ષની દીવાળીએ અઢી હજાર (૨૫૦) વર્ષો પસાર થઇ ગયાં,
-એ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમના હસ્તદીક્ષિત શિષ્ય તરીકે પ્રસિદ્ધ પ્રૌઢ વિદ્વાન બ્રાધમદાસગણિએ લોકપકાર માટે પ્રાકૃત ભાષામાં મહત્ત્વના ઉપદેશથી ભરપૂર ઉપદેશમાલા ૫૪ર ૧પ૮૪) ગાથા–પ્રમાણ રચી હતી, જે સાધુ-સાવી, બાવક, શ્રાવકારૂપ ચતુવિધ જૈન સંઘમાં સેંકડો વર્ષોથી પઠન-પાઠન દ્વારા ઘણી માન્ય થએલી છે. પાટણ, જેસલમેર, ખંભાત, વડોદરા, છાણી, ડભેઈ, લિબડી, ચાણસ્મા, સૂરત વગેરે અનેક સ્થળેના પ્રાચીન જ્ઞાનભંડારેમાં તાડપત્રીય અને કાગળ પર લખાએલી હસ્તલિખિત પ્રતિયોમાં પ્રકરણાત્મક પુસ્તિકામાં મળી આવે છે.
આ ઉપદેશમાલા (મૂળ)ની રોણાસ્ત્રગાઢ પ૧ મી ગાથાની શતાથી ઉદયધર્મગણિ નામના વિદ્વાને વિ. સં. ૧૬૦૫માં રચી હતી. યુ. વિ. ગ્રન્થમાળા માટે વિ. સં. ૧૮૭૩ માં અમરેલીમાં ચાતુર્માસમાં મેં તેની પ્રેસ કેપીનું સાધન કર્યું હતું.
ધર્મદાસગણિની આ ઉપદેશમાલાએ અનેક વિદ્વાનોને ઉપદેશાત્મક રચના કરવા પ્રેરણા આપી છે. ગૂર્જરેશ્વરસિદ્ધરાજ જયસિંહથી સન્માનિત થયેલા માલધારી હેમચન્દ્રસૂરિએ એ જ નામની પ્રા. ઉપદેમાલા અમરનામ પુષ્પમાલા પર વિસ્તૃત વિવરણ સાથે રચી હતી, જે પ્રસિદ્ધ છે. તેમની વિશેષાવશ્યક-ભાષ્યવૃત્તિ ૨૮૦૦૦ પ્રમાણ વગેરે રચના પ્રસિદ્ધ છે. વિશેષ માટે જુઓ અમારે “એતિહાસિક લેખ-સંગ્રહ' (સયાજી સાહિત્યમાલા, પુપ ૩૬૫).
ધમદાસગણિની આ ઉપદેશમાલાને ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યવિજયજી મહારાજે ૧૨૫ ગાથાના, તથા ૫૦ ગાથાના શ્રાસીમર જિન-સ્તવનમાં અનેકવાર પ્રમાણ તરીકે નિર્દેશ કર્યો છે.
એ ઉપદેશમાળા ઉપર અનેક પ્રૌઢ વિદ્વાનેએ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશાત્મક તથા અવમૂરિ, બાલાવબેધરૂપ ગુજરભાષામાં પણ કથાઓથી ભરપૂર સંક્ષિપ વિસ્તૃત વ્યાખ્યાઓ રચી છે તેમાં સુપ્રસિદ્ધ વ્યાખ્યાતુ-ચૂડામણિ સિદ્ધરિ વિદ્વાન (સં. ૯૬૨ લગભગ)ની વ્યાખ્યા (૫ હી. હ, પ્રકાશિત) પ્રસિદ્ધ છે, જેની તાડપત્રીય પ્રતિ સં. ૧૨૩૬માં લખાયેલી
"Aho Shrutgyanam