Book Title: Tithi Vishayak Saral Samjuti Author(s): Satya Suraksha Samiti Ahmedabad Publisher: Satya Suraksha Samiti Ahmedabad View full book textPage 7
________________ પાપ' સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિને પ્રમાણ ગણી. આખો દિવસ માનવી . ગુરુદેવ! ફરીથી આવી ભૂલ નહીં કરું!” વળી એક દિવસ જન્મભૂમિ પંચાંગમાં જોયુ તો સોમવારના સૂર્યોદય વખતે સાતમ હતી અને મંગળવારના સૂર્યોદય વખતે નોમ હતી. એટલે આ પુણ્યવાને સોમવારે સાતમ કરી અને મંગલવારે નોમ કરી એટલે આઠમ તો હતી જ નહિ તેથી એમણે આઠમનું આંબેલ કર્યું જ નહિ! આ વાત વળી ગુરુદેવશ્રીને જણાવી ત્યારે ગુરુદેવશ્રીએ કહ્યું “ભાઈતમને જે ઉદયંમિનો પાઠ ભણાવ્યો એ જનરલમાર્ગ હતો. પરંતુ આવા પ્રસંગે એનો અપવાદ નિયમ એટલે કે પેટાનિયમ લગાવી આંબેલની આરાધના ચાલુ રાખવી જોઈએ..” એ ક્યો નિયમ સાહેબ!” એ નિયમ છે ક્ષયે પૂર્વ તિથિઃ યે પૂર્વ તિથિ #ાર્યો, આનો અર્થ એ છે કે જે તિથિ લગોલગ બે સૂર્યોદયમાંથી એક પણ સૂર્યોદયને સ્પર્શે નહિ એવી તિથિને ક્ષયતિથિ કહેવાય. પરંતુ એમાં જો એવી સ્થિતિ પર્વતિથિ માટે આવતી હોય તો ઉપરનો નિયમ લગાવી પૂર્વની તિથિને પર્વતિથિ કરવી. દાખલા તરીકે તમે જણાવ્યું તેમ સોમવારના સૂર્યોદય વખતે સાતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46