________________
“કાર્તિક સુદ ચૌદશના સાંજે સાધુઓ દ્વારા શ્રીસંઘને એ સૂચનાઓ અપાય છે. એ મુજબ તેઓ ( તે પક્ષના સાધુઓ ) કહેશે કે “ આવતીકાલથી સિદ્ધગિરિજીની યાત્રા ખુલ્લી થાય છે. વળી આવતીકાલથી વિહાર, જે બંધ હતો, તે ખુલ્લો થાય છે.'’
“અરે ભાઇ ! યાત્રા તો તમે સવારે જ ખુલ્લી કરી દીધી છે. (પૂનમનો ક્ષય માનવાથી તેનું કાર્ય ચૌદશે તમે કર્યું તે હિસાબે.) પછી ‘‘ ફાલથી સિદ્ધગિરિની યાત્રા ખુલ્લી થાય છે.'' આવું કથન મૃષાવાદ નહિ તો બીજું શું ગણાય ?
“ આવા અનિષ્ટો ન આવવા દેવા માટે જ આપણા પૂર્વમહાપુરુષોએ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની વાત જ અમાન્ય કરી છે. ન રહે બાંસ... ન બજે બાંસુરી.’’
“પણ સાહેબ ! એ લોકો તો ચોમાસામાં યાત્રા થાય એમ જણાવે છે. એનું શું ?
t
‘તમે સમજ્યા નહિ ! એક જૂઠ બીજા અનેક જૂઠને પેદા કરી આપે; જેમ દિગમ્બરોએ સાધુ નગ્ન હોય તો જ મોક્ષ થાય એમ સ્વીકાર્યું એટલે એ ભૂલની પાછળ બીજી ભૂલ ઊભી કરવી પડી કે સ્ત્રીઓનો મોક્ષ થાય જ નહિ. કારણ કે સ્ત્રી સાધવી બને તો તે પૂર્ણ નગ્ન તો રહી જ ન શકે. તેથી ‘‘તેઓનો મોક્ષ ન થાય’’ તેમ કહેવું પડયું. બિચારી સ્ત્રીઓનું મોક્ષ જ
36
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org