Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ‘‘ એટલે પર્વતિથિની ક્ષય -વૃદ્ધિ માનવાની વાત શાસ્ત્રીય રીતે પણ પ્રમાણભૂત નથી. તર્કની દૃષ્ટિએ વિચારતાં પણ પ્રમાણભૂત નથી. અને ‘જિતકલ્પ'ની મર્યાદા-અનુસારે પણ પ્રમાણભૂત નથી.‘આમ છતાં આવી અપ્રમાણ માન્યતાનું ડિમડિમ કેમ વાગી રહ્યું છે, તે સમજાતું નથી ?'' t “ સાહેબજી ! અમારા જેવા અજ્ઞાનીઓ-શાસ્ત્રના અજાણ માણસોનો સહકાર છે; માટે'' “હા એ જ વાત સાચી લાગે છે.'' Jain Education International ૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46