Book Title: Tithi Vishayak Saral Samjuti Author(s): Satya Suraksha Samiti Ahmedabad Publisher: Satya Suraksha Samiti Ahmedabad View full book textPage 9
________________ મંગળવારના સૂર્યોદય સમયે પણ પાંચમ છે. એટલે આ ભાઈએ તો બંને દિવસે આંબેલ કર્યું ને ગુરુદેવશ્રીને આ હકીકત જણાવી એટલે ગુરુદેવે ફરમાવ્યું. ભાઈ! આગળ “ઉદયંમિ.” નિયમનો એક અપવાદ જોયો કે પર્વતિથિનો ક્ષય આવે તો એની આગળની તિથિનો ક્ષય કરવો, પરંતુ પર્વતિથિનો ક્ષય ન કરવો. એમ જ્યારે પર્વતથિ બે આવે ત્યારે પણ બીજો અપવાદ માર્ગ સ્વીકારવાનો છે કે વૃદ્ધ તથોત્તર' એનો અર્થ એ છે કે જ્યારે લગોલગ બંને સૂર્યને એક જ પર્વ તિથિ સ્પર્શતી હોય ત્યારે એમાં જે પાછળની તિથિ હોય એને પર્વતિથિ તરીકે માનવી. દાખલા તરીકે સોમવારના સૂર્યોદય વખતે પાંચમ છે અને મંગલવાના ય સૂર્યોદય વખતે પાંચમ છે. એટલે સોમ અને મંગલ બંને દિવસે પાંચમ બનશે. કેમકે “ઉદયંમિ'નો નિયમ આ રીતે જણાવે છે. પરંતુ આનો અપવાદ નિયમ જે ઉપર બતાવ્યો કે “વૃદ્ધ વાર્તા તથોરા' એ નિયમાનુસાર મંગલવારની પાંચમને પર્વતિથિ સ્વરૂપ પાંચમ બનાવવી. અને એ પાંચમે આંબેલ વગેરે કરવું. એની આગળની પાંચમ છે એને ચોથ બનાવી દેવી. જો ચોય ન બનાવીએ તો એ પણ પાચમ રહેશે અને ત્યારે તો એ દિવસે પણ આંબલ કરવું જ પડશે. કેમકે નિયમ પર્વતિથિએ અંબેલા કરવાનો છે. હવે પર્વતિથિ બે બની ગઈ તો બે દિવસ આંબેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46