________________
વાત સ્પષ્ટ રીતે જણાવી છે.”
આ રહ્યા એમના મૂલભૂત શબ્દો (વિ.સં. ૧૭૯૨માં એટલે કે બસો ત્રેસઠ વર્ષ પૂર્વ લખાએલા.)
यदि च तासु पर्वतिथिसु वृद्धि-हानि तदा किं कार्यम् ? तदेवाह प्रथमतो जैनागमानुसारेण एकापि पर्वतिथि: न हीयते न च वर्द्धते लौकिकाभिप्रायेण यदा आयाति तदापि गीतार्थास्तदभिप्रायं त्यक्त्वा स्वागमानुसारेण पर्वतिथेवृद्धिक्षयंच न कुर्वति कथं ? 'क्षये पूर्वा तिथि: कार्या, वृद्धो कार्या तथोत्तरा इति वचनात्।'
“ગુજરાતી અર્થ :- જે તે પર્વતિથિઓમાં વૃદ્ધિ કે ક્ષય (હોય તો શું કરવું? ત્યારે જણાવે છે કે પહેલાં તો જૈન આગમને અનુસાર એક પણ પર્વતિથિ નથી તો ક્ષય પામતી કે નથી વૃદ્ધિ પામતી,(પરંતુ, જો લૌક્કિ (પંચાંગ)ના અભિપ્રાયથી (ક્ષયવૃદ્ધિ) આવે તો પણ ગીતાર્થો તેઓના અભિપ્રાયને છોડીને પોતાના આગમને અનુસાર પર્વતિથિનો ક્ષય ને વૃદ્ધિ નથી કરતાં કેમ કે ક્ષયે પૂર્વી તિથિઃ જાય વૃદ્ધી જાય તો એવું વચન છે
માટે.”
એ ગ્રંથમાં મુખ્ય આટલી વાત રજૂ કરીને આગળ આ જ વાતને બહુ જ વિસ્તારથી સ્પષ્ટરૂપે સમજાવી છે.
હવે વાત આ છે તો પૂ. આ. શ્રી વિજયરામદ્રજી મ.ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org