________________
મિથ્યાત્વાદિ ચાર દોષ લાગી જ ગયા. તો પછી મિથ્યાત્વી એવા તે મહાપુરુષોને તમારાથી વંદન નહિ થાય. કેમકે તમે તો શુદ્ધ સમ્યક્ત્વધારી (?) છોને ?''
't
“હા. સાહેબ ! તે લોકો તો મિથ્યાત્વી સાધુને વન્દન કરવાથી પાપ લાગે, તેમ સ્પષ્ટ કહે છે.''
‘‘તો પછી પોતાના પૂર્વ મહાપુરુષોને તેઓ વંદનીય નહિ ગણે ને ? અરે ! પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજે પણ વિ.સં. ૧૯૯૨ સુધી ઉદયેમિ.ના નિયમ મુજબ નથી વર્ત્યા તો તેઓ પણ મિથ્યાત્વી થઇ ગયા ને ? તો તેમને પણ વંદન શી રીતે કરી શકાય ?''
‘ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે પોતાના ગુરુનું મિથ્યાત્વ શિષ્યની નજરમાં સ્પષ્ટ થઇ જાય તો પછી તેવા ગુરુને પણ છોડી જ દેવા જોઇએ. તો શું લોકો પોતાના ગુરુને છોડવા તૈયાર છે ?''
ין
'સાહેબ ! એમણે પાછળથી પ્રાયશ્ચિત કરી લીધું હશે
t
:
“ હા... તો જરૂર વંદન થાય. પણ એ પ્રાયશ્ચિત તેમણે ક્યાં, ક્યારે અને કોની પાસે કર્યું. તેની ખબર હોય તો તેની તેઓએ સ્પષ્ટતા કરવી જોઈએ.
વળી આગળ
વધતાં
આજના આચાર્યશ્રી
૩૨
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org