Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ મતાનુયાયીઓ “પૂ. શ્રી વિનયવિજયજી મ.ને પર્વતિથિની ક્ષયવૃદ્ધિની માન્યતાવાળા' તરીકે સ્વીકારશે તો તેમના આ શિષ્ય પૂ. શ્રી રૂપવિજયજી મ. ને માટે શું કહેશે? ટૂંકમાં, કલ્પસૂત્ર ગ્રંથના નામે પર્વ-તિથિની ક્ષય-વૃદ્ધિની માન્યતાને સાચી ઠેરવવાનો પ્રયાસ એ અબુઝ લોકોને ઠગવાનો ધંધો છે.” “સાહેબ! આ મુદ્દાનું પણ આપે સારી રીતે નિરાકરણ કર્યું. હવે ત્રીજી વાતઃ આ શ્રી કીર્તિયશસૂરિજી એ આ એક શ્લોક રજૂ કર્યો હતો.' __ 'उदयम्मि जा तिहि सा पमाणमिअरीई कीरमाणीए। आणाभंगणवत्था- मिच्छत विराहणं पावे।' ' અર્થા- “સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિ માનવી. તેનાથી બીજી તિથિ માનવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના, આ ચાર દોષ લાગે, તો આ પ્રશ્નનો જવાબ શો?' “મહાનુભાવ! આ શ્લોક પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મ.સા. એ “શ્રાદ્ધ-દિન કૃત્ય” ગ્રંથમાં જણાવ્યો છે. અને આ વાક્ય એ સાર્વજનિક વાક્ય છે- સામાન્ય વાક્ય છે. આનું અપવાદવાક્ય પણ છે. અને એ આ પ્રમાણે છે. 'क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा!' અર્થ - પર્વતિથિનો ક્ષય આવે ત્યારે પૂર્વની તિથિને ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46