________________
(જન) પણ હોવા જરૂરી છે.(અલબત્ત.. ભૂતપૂર્વ પી. એલ. વધા જેવા અપ્રમાણિક તો નહિ જ.) તે પછી વાદી, પ્રતિવાદી અને મધ્યસ્થ જજની સહીથી પ્રગટ થયેલું નિવેદન પ્રમાણભૂત ગણાય, જેનો જેન સંઘ સ્વીકાર કરે.”
હાજી! વાચના દરમિયાન આ. શ્રી કીર્તિયશસૂરિ મહારાજે જાહેર કર્યું હતું કે હું જાહેરમાં ચર્ચા કરવા પણ તૈયાર
છું.”
‘તેમની આ વાત સાંભળીને મને હસવું આવે છે.” “કેમ? સાહેબ ! આમાં હસવા જેવું શું છે?”
“કથની અને કરણીમાં ઘણીવાર બહુ ફરક જોવા મળે છે. આ. શ્રી કીર્તિયશસૂરિજીની જ વાત કરું. બે વર્ષ પહેલાં તેઓ પાલિતાણામાં હતા. શ્રી દેવસૂર તપાગચ્છ સમાચારી મુજબની ફાગણ સુદ તેરસ કરતાં એક દિવસ પહેલા તેમની માન્યતા મુજબની તેરસ આવતી હતી. તેની વિશેષ ઉજવણી કરવા માટે તે સમયે તેઓના જાત-જાતના વિધાનો દૈનિકપત્રોમાં પ્રગટ થતાં હતાં.'
“હા.. સાહેબ! ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ તે વિધાનો વાંચ્યાં હતાં.'
“તે સમયે આ. કીર્તિયશસૂરિજીએ આ જ પ્રકારનું જાહેર નિવેદન કરી નાંખ્યું હતું કે કોઈ પણ મંચ ઉપર કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org