Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ ચળકાટ વધુ હોય છે.” તો શુ આપ અહીં પણ એમ જ કહેવા માંગો છો?” હા, ચોક્કસ, તમે તેમની વાચનાઓના મુદાઓ નોંધ્યા હોય તો મને જણાવો. તો તમને તેની પોકળતાઓ હું બતાવી શકું.” મુખ્ય મુદ્દા મેં ચાર નોંધ્યા છે. તે આ પ્રમાણે છે.” (૧) વિ.સં. ૧૯૯૨ પહેલાં પણ પર્વ-તિથિઓની ક્ષયવૃદ્ધિ થતી હતી. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજે આ નવો મુદો ઉભો કર્યો હતો, એવું નથી. (૨) શ્રી કલ્પસૂત્ર મહાશાસ્ત્રમાં પણ બે ચૌદશનું વિધાન (3) ઉદયાત્ તિથિ ન માનવાથી મિથ્યાત્વ આદિ ચાર મહાદોષો લાગે. (૪) પૂજ્ય સાગરજી મ.ના ગુરુ પૂજ્ય મુનિશ્રી ઝવેર સાગરજી મ.નો એક પત્ર એમની પાસે છે. એમાં પૂ.ઝવેરસાગરજી મ. જે પર્વતિથિનો ક્ષય માન્યો છે. આ સિવાય પણ કંઈ મુદ્દાઓ હતા.. પણ મહત્ત્વનો તો આ ચાર મુદ્દાઓ જ છે.” ભાગ્યશાળી ! આ ચારે ય મુદ્દાઓના વિસ્તાર જવાબો એક કરતાં વધુ વાર અમારા વડીલો દ્વારી અપાઈ જ ચૂક્યા છે, તેથી તેમના મુદ્દાઓનું નિરાકરણ થઈ જ ગયું છે. છતાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46