________________
ચળકાટ વધુ હોય છે.”
તો શુ આપ અહીં પણ એમ જ કહેવા માંગો છો?”
હા, ચોક્કસ, તમે તેમની વાચનાઓના મુદાઓ નોંધ્યા હોય તો મને જણાવો. તો તમને તેની પોકળતાઓ હું બતાવી શકું.”
મુખ્ય મુદ્દા મેં ચાર નોંધ્યા છે. તે આ પ્રમાણે છે.”
(૧) વિ.સં. ૧૯૯૨ પહેલાં પણ પર્વ-તિથિઓની ક્ષયવૃદ્ધિ થતી હતી. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજે આ નવો મુદો ઉભો કર્યો હતો, એવું નથી.
(૨) શ્રી કલ્પસૂત્ર મહાશાસ્ત્રમાં પણ બે ચૌદશનું વિધાન
(3) ઉદયાત્ તિથિ ન માનવાથી મિથ્યાત્વ આદિ ચાર મહાદોષો લાગે.
(૪) પૂજ્ય સાગરજી મ.ના ગુરુ પૂજ્ય મુનિશ્રી ઝવેર સાગરજી મ.નો એક પત્ર એમની પાસે છે. એમાં પૂ.ઝવેરસાગરજી મ. જે પર્વતિથિનો ક્ષય માન્યો છે. આ સિવાય પણ કંઈ મુદ્દાઓ હતા.. પણ મહત્ત્વનો તો આ ચાર મુદ્દાઓ જ છે.”
ભાગ્યશાળી ! આ ચારે ય મુદ્દાઓના વિસ્તાર જવાબો એક કરતાં વધુ વાર અમારા વડીલો દ્વારી અપાઈ જ ચૂક્યા છે, તેથી તેમના મુદ્દાઓનું નિરાકરણ થઈ જ ગયું છે. છતાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org