SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. અન્ય સાધુઓને વંદન ન થાય. તથા તેમને ગોચરી આદિ પણ ન વહોરાવાય, વગેરે.' . - સાહેબ! ગોચરી વહોરાવવાની તેઓ ક્યાં ના પાડે છે?' ‘પોતાના સમુદાય સિવાયના સાધુ-સાધ્વીને અનુકંપાદાન તરીકે વહોરાવાય. સુપાત્રદાનરૂપે (અર્થાત્ ગોચરી વહોરાવવા રૂપે) નહિ, આવું તે તેઓ કહે છે.' *પણ સાહેબ! સુપાત્રદાન કે અનુકંપાદાન.. વાત તો એક જ છે ને?' ‘ ના.. બિલકુલ નહિ. બંનેમાં ઘણો ફરક છે. સુપાત્રદાન નિગ્રન્થ-પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીને હોય, તેમાં ભક્તિ પ્રધાન છે. જ્યારે અનુકંપાદાન ભિખારી, જોગિયા, ફકીર, બાવા, સંન્યાસી આદિને કરાય. તેમાં ભક્તિરૂપે નહિ,દયારૂપે આપવાનું હોય. આ દ્રષ્ટિએ તેઓ વિજયરામચંદ્રસૂરિના સમુદાય સિવાયના સાધુ-સાધ્વીઓને પંચમહાવ્રતધારી નિગ્રન્થ માનીને ગોચરી વહોરાવવાનો નિષેધ કરે છે. આવા વિધાનો પોતાના મતની પોકળતાને અને અન્ય- પ્રત્યેના દ્વેષને પ્રગટ કરે છે.' * સાહેબ! તેમના અન્ય વિધાનોની મને બહુ જાણ નથી. પરંતુ તેમની વાચનાઓમાં રજૂ થયેલા વિધાનો તો મને પોકળ ન લાગ્યા. એમાં મને સચોટતા દેખાઈ..’ ‘ભાઈ! તમને ખબર છે કે સોના કરતાં ય પિત્તળનો ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy