Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ હોય તો પહેલી સહી હું કરવા તૈયાર છું.' સાહેબ! આટલી જીગરથી કરેલી વાત ખોટી થોડી હોય? ભાગ્યવાન ! બહુ સરસંવાતકરી આ માટે હેમચંદ્ર સાગર સૂરિજીનો અનુભવ સાંભળવા જેવો છે.” “તમે જે વાત કરી એ વાત એમના પણ સાંભળવામાં આવેલી એટલે શરૂમાં તો તેઓ પણ વિસ્મય પામી ગએલા. પછી વાતની ખરાખરી કરવા એમણે મુંબઈના જ્ઞાનભંડારોમાંથી સિદ્ધચક્ર પાક્ષિકનો એ અંક શોધવા પ્રયત્ન કરેલો, પણ આશ્ચર્ય કે ભંડારના લિસ્ટમાં એ અંકનો નંબર મળે પણ ભંડારના કબાટમાં એ અંક ન મળે. (કેમ ન મળે સમજી ગયા ને? આ યા એ લોકોની ખાસીયત છે.) પછી તેઓ મુંબઈ ફોર્ટમાં ગયા.. ત્યાં એક જુના કબાટમાંથી એ અંક મળ્યો અને એમાં કિર્તીયશ સૂરિજીએ જે વાંચીને સંભળેલું એ પાનું શોધી કાઢ્યું. ત્યારે હેમચંદ્ર સાગર સૂરિજીને આશ્ચર્યનો પાર ન રહ્યો!” “કેમ સાહેબ! એવું શું બન્યું?' “કેમ કે કીર્તિયશ સૂરિજીએ જે ફકરો વાંચી સંભળાવ્યો એ તો પૂર્વપક્ષ હતો. પૂર્વપક્ષમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિની વાત જણાવ્યા પછી એની નીચે સાત પેરેગ્રાફ દ્વારા સાગરજી મ. જે એ પૂર્વપક્ષનું જડબેસલાક ખંડન કરી સાબિત કરી આપ્યું છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ નહિ!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46