Book Title: Tithi Vishayak Saral Samjuti
Author(s): Satya Suraksha Samiti Ahmedabad
Publisher: Satya Suraksha Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ભલે’ · આપ ક્યા સમુદાયના?' ‘અમે પૂજ્ય આગમોદ્ધારક આનંદ-સાગર સૂરીશ્વરજી [ મ.ના સમુદાયના.' ‘એમ સાહેબ!' ‘હાં, કેમ આમ આશ્ચર્ય વ્યક્ત કર્યુ?’ · એટલા માટે કે સાહેબ! આપ પર્વતિથિની ક્ષયવૃદ્ધિનો નિષેધ જણાવો છો અને આપ જેના સમુદાયના છો એ પૂ. સાગરજી મ. તો પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનતા હતા.' ‘હૈં' ‘હાસ્તો!' ‘પણ આવું કોણે કહ્યું તમને?’ ‘સાહેબ! થોડાં સમય પહેલાં મુંબઈ ચંદનબાળામાં બે તિથિપક્ષના રીંગલીડર જેવા આ. કીર્તિયશસૂરીજીએ આ માટેની સ્પેશ્યલ બે રવિવારીય વાચના રાખેલી એમાં એમણે છાતી ઠોકીને કહેલું કે પૂ. સાગરજી મ. પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનતાં હતાં અને એ વખતે એમણે પૂ. સાગરજી મ.ના લેખોને પ્રકાશિત કરનાર સિદ્ધચક્ર નામના પાક્ષિકની ફાઇલ કાઢી વાંચીને જણાવેલું અને આગળ વધીને એમ પણ જણાવેલું કે જો પૂ. સાગરજી મ.ની આ વાત ઉપર સકલ સંઘ એક થતો ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46