Book Title: Tithi Vishayak Saral Samjuti Author(s): Satya Suraksha Samiti Ahmedabad Publisher: Satya Suraksha Samiti Ahmedabad View full book textPage 5
________________ ઉપર પણ ચડાવી દીધો (આવી પ્રવૃત્તિ તો સ્વયં શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિજીની હયાતીમાં પણ થવા નથી પામી) અને વાચનાના સુંવાળા નામ હેઠળ પોતાને વીરાસતમાં મળેલા અસત્ય. ઉપર સત્યનો ગિલેડ કરી વધુ ચમકાવવાની કોશિષ કરવા લાગ્યા છે. પરંતુ માટીના કલાના પર એ ગિલેટ વધુ ટકી શકતો નથી.. આ નાની પુસ્તિકામાં તેમની વાચાનાના ભ્રાન્ત મુદ્રાઓ પર સત્યનો ટંકાર કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં પ્રશ્વઉત્તર કરનાર કાલ્પનિક પાત્ર છે, પરંતુ પાત્રના એ કળશમાં ભરેલું તત્ત્વ એ સત્યનું અમૃત છે. આ અમૃત પી તૃપ્તિનો ઓડકાર પામો એ જ શુભાભિલાષ. અંતે એક સૂચના:- આ પુસ્તિકામાં જણાવેલી વાતોનો પણ તેઓ રદીયો આપવા તૈયાર થશે. ત્યારે એ રદીયાને બરાબર ચકાસ્યા પછી જ સત્યાસત્યનો નિર્ણય કરવા વિનંતી. શા. સ.સુ. સમિતિ અમદાવાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46