________________
JAIN CENTRE PRATISTHA MAHOTSAV
8 JULY TO 23 JULY -1988
T% વળી I નારી
મુળ નાયક ભગવાન શ્રી શાંતિનાથજી પ્રતિષ્ઠા વખતે ગભારામાં પ્રવેશ.
શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રતિષ્ઠા વખતે ગભારામાં પ્રવેશ.
પ્રતિષ્ઠાના દિવસે કુંભ ઘડાનું સ્થાપન કરતા ભક્તજનો.
શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રતિષ્ઠા વખતે ગભારામાં પ્રવેશ.
ભગવાનના પ્રવેશ અને પ્રતિષ્ઠા પહેલા નવગ્રહ અને દશ દિપાલ પૂજન, શાંતિકળશની વિધિ.
ભગવાન પ્રવેશ અને પ્રતિષ્ઠા વિધિ કરાવનાર આપણા વડીલ શ્રી કિરભાઇ કાપડીયા તથા ભકતજનો,
ને પ્રતિષ્ઠા વખતે અખંડ દિપકની
| સ્થાપના કરતા સાધર્મિક. શ્રી બાબુલાલ વોરા તથા ઇચ્છા વોરા
-
34
-