________________
[
[1]}
Ο
૨.
3.
ચાલો પાલિતાણા થી
શ્રી શિખરજી ની મહાયાત્રા ની
સાથે ગુજરાત, રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, બિહાર ના સંપુર્ણ જૈન યાત્રા પ્રવાસે.
યાત્રા નાં સ્થળો : મુંબઇ * અમદાવાદ * ધંધુકા * કીર્તીધામ * પાલિતાણા * શંખેશ્વર
મહેસાણા * મહુડી * અક્ષરધામ * આબુ * ઉદેપુર * અજમેર * જયપુર * આગ્રા * શૌર્યપુરી હસ્તિનાપુર * દિલ્લી ફૈજાબાદ * અયોધ્યા * બનારસા ચંદ્રપુરી-સિકપુરી ભૈપૂર-મર્દની સારનાથ ) * રાજગિર * પાવાપુરી * કુંડલપુર * નાલંદા * ગયા * બૌધ્ધગયા * લચ્છવાડ ક્ષત્રિયકુંડ * ચંપાપુરી * ભાગલપુર * ઋજુવાલીકા * શ્રી શિખરજી * કલકતા * દુર્ગ * ઊલ્સગ્રહમ. પ્રવાસ ની વીગત :
પ
૧. હમેંશા ૨ X ૨ ડીલકસ લકઝરી કોચ દ્વારા જ મુસાફરી.
ટ્રેન મુસાફરી હમેંશા 2nd એ.સી માંજ કરવા માં આવશે.
આ જૈનયાત્રા દરમ્યાન મુખ્ય મુખ્ય શહેરો માં થ્રી સ્ટાર ( ૩ ) હોટલ માં ઉતરવા ની ઉ તમ વ્યવસ્થા, તેમજ દરેક ધાર્મિક સ્થળો એ જયાં હોટલોની સગડવડતાઓ નથી ત્યાં સારી જૈન ધર્મશાળા માં ઉતરવા ની સુગમ વ્યવસ્થા.
૪. અમારા નિષ્ણાંત રાજસ્થાની રસોયાઓ દ્વારા ઉ ચ્ચ ભોજન સામગ્રીમાંથી બનાવેલા સ્વાદિષ્ટ નીત-નવા ભોજન તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા. હમેંશા દિવશ દરમ્યાન બે સમય ચા-દૂધ કોફી સાથે નાસ્તો અને બે સમય જૈન ભોજન ( કાંઠા, લસણ તેમજ કંડમુળ સિવાય ) ની ઉ તમ વ્યવસ્થા. તેમજ દિવસ દરમ્યાન બે સમય ( સવારે અને સાંજે ) મીનરલ વોટર પણ આપવામાં આવશે, તેમ છતા તપસ્વી ઓને માટે ઉકાળેલા પાણી ની સગડવડતા પણ છે. યાત્રા પ્રવાસ નો ભાવ : મોટા ઓ માટે પાઉન્ડ ૧૨૫૦-૦૦ તેમજ બાર વર્ષથી નીચેના માટે પાઉ ન્ડ ૧૧૨૫-૦૦ રાખવા આવેલ છે. પ્રવાસ તા.૩૦-૦૮-૧૯૯૮ થી તા.૨૮-૦૯-૧૯૯૮ સુધી ( ૩૦ દિવસ ) નો છે.
P & P TOURS & TRAVELS નાં દરેક પ્રવાસ દરમ્યાન કોઇપણ જગ્યા એ રાત્રી મુસાફરી કરવા માં આવતી નથી તેની ખાસ નોંઘ લેવી.
પ્રવાસ માં આપને મળતો આનંદ તેમજ સંતોષ જ અમારી સફળતા છે.
આપને નિરાશ ન થવું પડે માટે આજેજ અમારા ટ્રી ફોન 0800 7 83 47 88 ઊપર ફોન કરીને આપની સીટ બુક કરાવો. અથવા અમને રૂબરૂ સંપર્ક કરો.
૩.
૭.
૮.
kaalong with dithua
\0/20
૯.
P & P TOURS & TRAVELS
HI-TECH HOUSE
18 BERESFORD AVENUE WEMBLEY, MIDDLESEX HAO IAU
Tel: (0181) 900 9555 [Direct Line] (0181) 903 0211 [Ext. 234]
Fax: (0181) 900 9475 E-Mail: pptours.travels@virgin .net
FOR BOOKING FREE PHONE : 0800 7 83 47 88
Jain Education International2010_03
H ] [ 0 ] ન
150
For Private & Personal Use Only
www.jainelibrary.org