Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 163
________________ 10th anniversary pratishtha mahotsava જ #g Rી - હાથી દરિયોniાં વાવશો “હું મારા દેશવાસીઓને બતાવીશ કે જેનધર્મ અને. જૈનાચાર્યોમાં કેવા ઉત્તમ નિયમ અને ઊચા વિચાર છે! જેનોનું સાહિત્ય બદ્ધોના (સાહિત્ય) થી ઘણું ચડિયાતું છે અને જેમ જેમ હું જેનધર્મ અને તેનાં સાહિત્યને સમજતો જાઉં છું તેમ તેમ હું તેને વધુ પસંદ કરતો જાઉં છું....” “મનુષ્યોના વિકાસ-પ્રગતિ માટે જેનધર્મનું ચારિત્ર ઘણું જ લાભકારી છે, આ ધર્મ ખુબ જ અસલી સ્વતંત્ર, સાદો, બહુ મુલ્યવાન તેમજ બ્રાહ્મણોના મતોથી ભિન્ન છે અને તે બદ્ધોની જેમ નથી.” . એ. ગિરનાર (પેરીસ) “જેનોના મહાન સંસ્કૃત સાહિત્યને સમગ્ર સાહિત્યથી અલગ કરી દેવાય તો સંસ્કૃત કવિતાની શું દશા થાય ?....” ડૉ. જોન્સ હર્ટલ (જર્મની) “જેનધર્મ ખૂબ જ ઊંચી હરોળનો છે. તેમાં મુખ્ય તત્વ વિજ્ઞાન સ્વરૂપના આધાર પર રચાયેલાં છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ તે જેનધર્મનાં સિદ્ધાંતોને સિદ્ધ કરી રહ્યું છે.” -. એલ. પી. સીટોરી (ઈટાલી) 1 -1 htti - his જૈનધર્મનો સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે, મારી આ ઇચ્છા છે કે મૃત્યુ બાદ જન્મ હું જૈન કુળમાં જન્મ પ્રાપ્ત - જયોર્જ બનોર્ડ શો. (ઈગ્લેન્ડ) પ્રસિધ્ધ નાટ્યકાર “જેનધર્મ એક એવો અદ્વિતીય ધર્મ છે કે જે પ્રાણી માત્રની રક્ષા કરવા માટે સકિય પ્રેરણા આપે છે. આવો દયાભાવ મેં કોઈ પણ ધર્મમાં જોયો નથી.” - ઓર્ડ કાર્જેશ (અમેરિકન વિદુષી) જૈન ધર્મ અંગે ભારતના વિદ્વાનો કહે છે “એક જેન શિષ્યના હાથમાં બે પુસ્તક જોયા. એ લેખ મને એટલો સત્ય, નિઃપક્ષપાતી જણાયા કે તે વાંચતા ( જાણે બીજા જગતમાં આવી ઊભો રહી ગયો. આ બાલ્યકાળ સીત્તેર વર્ષથી જે કંઈ અધ્યયન કર્યુ અને વૈદિક ધર્મનો ઝંડો લઈ ફર્યો તે બધું જ મિથ્યા જણાવવા લાગ્યું. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ, રહ્યો હોય તો તે જેનધર્મ છે.” - યોગી જીવાનંદ પરમહંસ (ભારત) The only true happiness comes from squandering ourselves for a purpose. Jain Education Interational 2010_03 છve159 60.20 - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198