Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 174
________________ CONTI OPTICALS & HILTON INTERNATIONAL EYEWEAR LTD Distributors of Quality Spectacle Frames and Sunglasses ધર્મ એ ભવારવીમાં ભોમિયાની ગરજ સારે છે, ભવ-સામરમાં જોલા ખાતી જીવન નૈયાની દીવાદાંડી રૂપ છે. ધર્મથી તો સર્વત્ર, સર્વદા, સર્વથા શાંતિ પ્રસરે છે, ધર્મથી જ સુખ, સમૃદ્ધિ અને આબાદી છે. ધર્મથી જ આત્મા સ્વર્ગ અને અપવર્ગના સુખો પામી શકે છે. ધર્મ જ આત્માને કર્મવિમુક્ત કરી મોક્ષ જેવા પરમપદને પ્રાપ્ત કરાવી આપે છે. લીલાછમ વૃક્ષની સુંદરતાનું કારણ એનું મૂળ છે. જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિનું મૂળ ધર્મ છે બીજ વાવવું સહેલું છે, પરંતુ આ વાવેલા બીજને રોજ પાણી પાવું, ખાતર નાંખવું, પશુ પક્ષીઓથી તેનું રક્ષણ કરવું, ઝાડ ઉગે તેને સાચવવું, ફળ બેસે ત્યાં સુધી ધીરજથી તેની માવજત કરવા મુશ્કેલ છે. ધર્મના બીજનું પણ એવું જ છે. ધાર્મિક જીવન જીવવું નિત્યના વ્યવહારમાં ધર્મને ઉતારવો, વિપરીત પ્રસંનો આવે સમતા ભાવ ટકાવવો, આ ધર્મની આરાધના છે. Congratulations to Jain Samaj Europe Late Shantaben Vanmali Sanghrajka Family, London

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198