Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 184
________________ 10th anniversary pratishdha mahotsawa ૨૩ મી જુન, ૧૯૯૮ના ગોઝારા દિવસે કાર અકસ્માતમાં અકાળે ભોગ બનેલ, ફકત ચોવીસ વર્ષના યુવાન શ્રી સંદીપકુમાર જેનના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના..... ભાઇ સંદીપનો જન્મ ૧૧મી જુન ૧૯૭૪ના રોજ એજવેર, લંડન, ઇંગ્લેન્ડમાં થયેલ અને ભારત તથા ઇંગલેન્ડ બંન્ને દેશનું શિક્ષણ મેળવી અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી અને મારવાડી ભાષા ઉપર સારો કાબુ ધરાવેલ. રમતગમતમાં ખૂબ નિપુણ અને મિત્રમંડળમાં પણ આટલી નાની વયે ખૂબ જ ચાહના મેળવેલ હતી. ભારતમાં પ્રખ્યાત ચારીપાલીત સંઘને શંખેશ્વરથી પાલીતાણાની જાત્રા પ્રવાસમાં પણ ખૂબ મદદ કરી હતી. ૧૯૮૮માં જૈન સમાજ (યુરોપ), લેસ્ટરની પ્રતિષ્ઠા પ્રસંગે તેમણે વોલન્ટીયર ગ્રુપમાં સામેલ થઇ ઉત્સાહપૂર્વક ઘણી જ સેવાઓ આપી. હતી. ત્યારે તેમની ઉંમર ફકત ૧૪ વર્ષની હતી. ... તો આ મહાન સ્વયંસેવકને જૈન સંઘ (યુરોપ), લેસ્ટરના કોટિ કોટિ વંદન. જેના પરિવાર ઉપર પડેલી આ અણધારી આફતને સહન કરવાની પ્રભુ શકિત આપે. શ્રી સંદિપકુમાર જૈન 18EST WISHES FROM BANK OF IRELAND. In Britain we provide a wide range of banking services from Personal Banking and Business Finance to Home and Commercial Mortgages. If you'd like banking with a friendlier, fresher approach, call Cecil Harrow on 0116 253 8651. Or come in and see us at Bank of Ireland, 4 St. Martins, Leicester LEI 5PL. Bernabe The Tribunal Our approach is to bank with people, not numbers and we believe in customers being friends. Bank of Ireland Lara Bee Incorporated in Ireland with limited liability Written quotations available on request. Security and suitable life assurance are required. Principal applicant must be 21 years or older. All loans subject to status YOUR HOME IS AT RISK IF YOU DO NOT KEEP UP REPAYMENTS ON A MORTGAGE OR OTHER LOAN SECURED ON IT. Jain Education Interational 2010_03 Forte Loureuse Uny www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198