Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 152
________________ E TO T & ૨. 3. *. " સાથે ગુજરાત, રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, બિહાર ના સંપુર્ણ જૈન યાત્રા પ્રવાસે. યાત્રા નાં સ્થળો : મુંબઇ * અમદાવાદ * ધંધુકા * કીર્તીધામ * પાલિતાણા રાંખેશ્વર મહેસાણા * મહુડી * અક્ષરઘામ * આબુ * ઉદેપુર * અજમેર * જયપુર * આગ્રા * શૌર્યપુરી હસ્તિનાપુર * દિલ્લી * ફૈજાબાદ * અયોધ્યા * બનારસ( ચંદ્રપુરી-સિંહપુરી-ભૈલૂપૂર-ભૌની સારનાથ ) * રાજગિર * પાવાપુરી * કુંડલપુર * નાલંદા * ગયા * બૌધ્ધગયા * લચ્છવાડ ક્ષત્રિયકુંડ * ચંપાપુરી * ભાગલપુર * ઋજુવાલીકા * શ્રી શિખરજી * કલકતા * દુર્ગ * ઊલ્સગ્રહમ, પ્રવાસ ની વીગત : ૬. ૭. TOUR ૧. હમેંશા ૨ X ૨ ડીલકસ લકઝરી કોચ દ્વારા જ મુસાફરી. ટ્રેન મુસાફરી હમેંરા 2nd એ.સી માંજ કરવા માં આવશે. આ જૈનયાત્રા દરમ્યાન મુખ્ય મુખ્ય શહેરો માં થ્રી સ્ટાર ( ૩* ) હોટલ માં ઉતરવા ની ઉ તમ વ્યવસ્થા, તેમજ દરેક ધાર્મિક સ્થળો એ જયાં હોટલોની સગવડતાઓ નથી ત્યાં સારી જૈન ધર્મશાળા માં ઉત્તરવા ની સુગમ વ્યવસ્થા, અમારા નિષ્ણાંત રાજસ્થાની રસોયાઓ દ્વારા ઉચ્ચ ભોજન સામગ્રીમાંથી બનાવેલા સ્વાદિષ્ટ નીત-નવા ભોજન તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા. હમેંશા દિવશ દરમ્યાન બે સમય ચા-દૂધ કોફી સાથે નાસ્તો અને બે સમય જૈન ભોજન ( કાંઠા, લસણ તેમજ કંડમુળ સિવાય ) ની ઉત્તમ વ્યવસ્થા, તેમજ દિવસ દરમ્યાન બે સમય ( સવારે અને સાંજે ) મીનરલ વોટર પણ આપવામાં આવશે, તેમ છત્તા તપસ્વી ઓને માટે ઉ ફાળેલા પાણી ની સગડવડતા પણ છે. યાત્રા પ્રવાસ નો ભાવ : મોટા ઓ માટે પાઉ ન્ડ ૧૨૫૦-૦૦ તેમજ બાર વર્ષથી નીચેના માટે પાઉ ન્ડ ૧૧૨૫-૦૭ રાખવા આવેલ છે. પ્રવાસ તા.૩૦-૦૮-૧૯૯૮ થી તા.૨૮-૦૯-૧૯૯૮ સુઘી ( ૩૦ દિવસ ) નો છે. P & P TOURS & TRAVELS નાં દરેક પ્રવાસ દરમ્યાન કોઇપણ જગ્યા એ રાત્રી મુસાફરી કરવા માં આવતી નથી તેની ખાસ નોંધ લેવી. .. ૯. 10th anniversary pratichoka mahotsava P & P TOURS & TRAVELS HI-TECH HOUSE 18 BERESFORD AVENUE WEMBLEY, MIDDLESEX HA0 140 Tel: 0181) 900 9555 [Direct Line] (0181) 903 0211 [Ext. 234] Fax: (0181) 900 9475 E-Mail: pptours.travels@virgin.net FOR BOOKING FREE PHONE : 0800 7 83 47 88 Jain Education International_2010_03 ચાલો પાલિતાણા થી શ્રી શિખરજી ની મહાયાત્રા ની [T ][][][ પ્રવાસ માં આપને મળતો આનંદ તેમજ સંતોષ જ અમારી સફળતા છે. આપને નિરાશ ન થવું પડે માટે આજેજ અમારા ફ્રી ફોન 0800 7 83 47 88 ઊપર ફોન કરીને આપની સીટ બુક કરાવો, અથવા અમને રૂબરૂ સંપર્ક કરો. 150 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198