________________
101
Leicester Mercury
Sun
Express
Mail
Independence
Lo
Jain Education International2010_03
10th anniversary pratishtha mahotsava
COLEYS NEWS
તાજા ખબર, તાજા ખબર, તાજા ખબર.
......
સવારના પહોરમાં તાજા News Paper. ૧૦૦ ઉપર જુદી જુદી જાતના રંગબેરંગી મેગેઝીન્સ, ગુજરાતી, હિન્દી અને પંજાબી ભાષામાં છાપાઓ, બધાં જ પ્રસંગોને લગતા કાર્ડઝ, Photo Copy of 2s, Stationery, National Lottery, Football Coupons, ઠંડા પીણા, Ice Creams, Kulfi અને રમકડા ઉપરાંત હવે દર રવિવારે સવારે ગરમા ગરમ પાટા ગાંઠીયા તથા તાજી જલેબી, તે પણ સવારના ૬ વાગ્યાથી, અને હા અમારે ત્યાં રોજ તાજો આવતો નાસ્તો, જેમાં ચેવડો, ફરસી પુરી, તીખા ગાંઠીયા, ખાજલી, જીણી તથા જાડી સેવ, ચકરી, તાજી જીરા ખાજલી, બરફી અને હવે પાણીપુરી તથા ઢોકરી અને હવે દર નિવારે સ્વાદિષ્ટ ગરમા ગરમ ઉંધીયુ તથા કેન્યાનો પ્રખ્યાત ચેવડો પણ મળશે, અને હા, હવેથી વિવિધ પ્રકારના ફ્લાવર એરેન્જમેન્ટ્સ પણ મેળવી શકશો. આજે જ પધારી ખાત્રી કરો.
Proprietor : Mr & Mrs R.M. Popat Coleys News
73 Nicolas Road, Rushey Mead, Leicester Tel: (0116) 266 0234
52
For Private & Personal Use Only
Garavi
Gujarat
Daily Mirror
Star
Samachar Gujarat
Times
www.jainelibrary.org