Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 120
________________ વન ------- પાઠશાળામાં દાખલ થઇએ ત્યારે શિક્ષકભાઇ કે શિક્ષિકાબેનને હાથ જોડી વંદન કરતાં “જય જિનેન્દ્ર" - જરૂર બોલીએ. હા, એ એક જાતની આપણી નમતા છે. ધર્મનું જ્ઞાન મેળવવાનું પહેલું પગલું એટલે નમતા. આપણે “જય જિનેન્દ્ર” બોલતાં, વંદન કરતાં, આપણાં જીવનમાં ધર્મ ઊતારવાની શરૂઆત કરીએ છીએ. શિક્ષકભાઇ કે શિક્ષિકાબેન તરફ માનથી વર્તીએ. તેમની સાથે પ્રેમથી બોલીએ, પ્રશ્ન પૂછીએ તો પણ નમ્રતાથી-મીઠાશથી પૂછીએ. એવું કરવામાં પણ ધર્મ શીખવાની સાદી રીતની શરૂઆત થાય છે. ધર્મની ત્યાંથી શરૂઆત કરીએ. પાઠ ભણો, ધ્યાન રાખી, ધ્યાન દઈ ભણો, ન સમજાય તો ન શિક્ષકભાઇ કે શિક્ષિકાબેનને ફરીફરી પૂછો. ફરી પૂછવામાં प्रणिवयामि જયાર Doli samaversary profika waka Jain Education International2010_03 પાશાનાં બાળકો રે તે કાળભેળવ सरर्ण શરમ ન હોય. જે સમજીએ - તે બરાબર સમજીએ અને પછી જીવનમાં મૂકવા પ્રયત્ન કરીએ. પાઠશાળાનાં પાડો બરાબર ભણો, બરાબર સમજો ને પછી ધીમેધીને જીવનમાં ઉતારો. જીવન સાદું જીવવા માટે પાઠશાળા આવવું ખૂબ જ જરૂરી છે. ધર્મનું જ્ઞાન આપણું જીવન ઘડે છે. સારા સંસ્કાર આપે છે. સંસ્કારી બાળકો બધાંયને ગમે છે. મહાવીર પ્રભુને તો ખૂબ ખૂબ ગમે છે. ચાલો, આપણે એવાં સંસ્કારી બાળકો થઇએ, ને જગતને સુંદર બનાવીએ. જગતમાં રહીએ તો એવાં સંસ્કારી થઈને રહીએ, ને જગતને આપણાં સુંદર સંસ્કારથી ભરીએ. કે જ્યાં ચારે બાજુ સુખ હોય, શાંતિ હોય, - પ્રવીણભાઈ सस्कार તીર્થંકર મહિમા તીર્થંકરનો મહિમા ન્યારો લાગે પ્યારો ચાલો, વંદન કરવા જઇએ એનાં જેવાં થઇએ રાગ-દ્વેષની દુનિયા છોડી પ્રભુ-પદમાં જઇ વસીએ એને ખોળે બેસી જઇને મહાવીરની પૂજા કરીએ મનને એમાં રોકી લઇએ ચાલો. એનાં જેવાં થઇએ ચાલો, વંદન કરવા જઈએ પરમ-ધર્મ આ અહિંસા કેરો જીવન મહીં આચરીએ સુખ-દુઃખને સમભાવે ભાવી ભવ-ભવનાં ફેરા ઓછાં કરીએ ચાલો, એનાં જેવાં થઈએ ચાલો, વંદન કરવા જઇએ. FISURA 126 19, ------------- 118 For Private & Personal Use Only सानि ----- “પ્રભુ-પ્રેમી” नर्मसार्व famerof T www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198