________________
વન -------
પાઠશાળામાં દાખલ થઇએ ત્યારે શિક્ષકભાઇ કે શિક્ષિકાબેનને હાથ જોડી વંદન કરતાં “જય જિનેન્દ્ર" - જરૂર બોલીએ. હા, એ એક જાતની આપણી નમતા છે. ધર્મનું જ્ઞાન મેળવવાનું પહેલું પગલું એટલે નમતા. આપણે “જય જિનેન્દ્ર” બોલતાં, વંદન કરતાં, આપણાં જીવનમાં ધર્મ ઊતારવાની શરૂઆત કરીએ છીએ. શિક્ષકભાઇ કે શિક્ષિકાબેન તરફ માનથી વર્તીએ. તેમની સાથે પ્રેમથી બોલીએ, પ્રશ્ન પૂછીએ તો પણ નમ્રતાથી-મીઠાશથી પૂછીએ. એવું કરવામાં પણ ધર્મ શીખવાની સાદી રીતની શરૂઆત થાય છે. ધર્મની ત્યાંથી શરૂઆત કરીએ. પાઠ ભણો, ધ્યાન રાખી, ધ્યાન દઈ ભણો, ન સમજાય તો ન શિક્ષકભાઇ કે શિક્ષિકાબેનને ફરીફરી પૂછો. ફરી પૂછવામાં
प्रणिवयामि જયાર
Doli samaversary profika waka
Jain Education International2010_03
પાશાનાં બાળકો
રે તે કાળભેળવ
सरर्ण
શરમ ન હોય. જે સમજીએ - તે બરાબર સમજીએ અને પછી જીવનમાં મૂકવા પ્રયત્ન કરીએ. પાઠશાળાનાં પાડો બરાબર ભણો, બરાબર સમજો ને પછી ધીમેધીને જીવનમાં ઉતારો. જીવન સાદું જીવવા માટે પાઠશાળા આવવું ખૂબ જ જરૂરી છે. ધર્મનું જ્ઞાન આપણું જીવન ઘડે છે. સારા સંસ્કાર આપે છે. સંસ્કારી બાળકો બધાંયને ગમે છે.
મહાવીર પ્રભુને તો ખૂબ ખૂબ ગમે છે. ચાલો, આપણે એવાં સંસ્કારી બાળકો થઇએ, ને જગતને સુંદર બનાવીએ. જગતમાં રહીએ તો એવાં સંસ્કારી થઈને રહીએ, ને જગતને આપણાં સુંદર સંસ્કારથી ભરીએ. કે જ્યાં ચારે બાજુ સુખ હોય, શાંતિ હોય,
- પ્રવીણભાઈ
सस्कार
તીર્થંકર મહિમા
તીર્થંકરનો મહિમા ન્યારો લાગે પ્યારો
ચાલો, વંદન કરવા જઇએ એનાં જેવાં થઇએ રાગ-દ્વેષની દુનિયા છોડી પ્રભુ-પદમાં જઇ વસીએ એને ખોળે બેસી જઇને મહાવીરની પૂજા કરીએ મનને એમાં રોકી લઇએ ચાલો. એનાં જેવાં થઇએ ચાલો, વંદન કરવા જઈએ પરમ-ધર્મ આ અહિંસા કેરો જીવન મહીં આચરીએ સુખ-દુઃખને સમભાવે ભાવી ભવ-ભવનાં ફેરા ઓછાં કરીએ ચાલો, એનાં જેવાં થઈએ ચાલો, વંદન કરવા જઇએ.
FISURA 126 19,
-------------
118
For Private & Personal Use Only
सानि -----
“પ્રભુ-પ્રેમી”
नर्मसार्व
famerof T
www.jainelibrary.org