Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti Author(s): Suresh Shah Publisher: Mumbai Jain Yuvak Mahasangh View full book textPage 6
________________ નવકાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલમ્ уууу ууууу ууууу ууууу * સર્વ કષાયને જીતી, સ્વસ્વરૂપમાં સ્થિતિ કરનાર પરમાત્માને નમસ્કાર. fre * મોક્ષની પ્રાપ્તિ કરી, સિદ્ધલોકમાં સ્થિતિ કરનાર પરમાત્માને નમસ્કાર. * સર્વ આચાર્ય ભગવંતોને નમસ્કાર. * સર્વ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર. * સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર. * પાંચે ઉચ્ચ આત્માઓને નમસ્કાર. * સર્વ પાપનો નાશ થાવ. * સર્વનું મંગલ થાવ. * ઇશ્વર સાક્ષીએ આ મંગલ પાઠનું આરાધન કરું છું.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102