Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 54
________________ ૩૯ કર્મનો સંવર કરવો. ૪૦ કર્મની નિર્જરા તે કેવી સ્થિતિ છે? ૪૧ જીવનો બંધ કેમ પડે? ૪૩ સત્ય નહિં બોલવાનું પાપ. ૪૫ અબ્રહ્મચર્ય શક્તિનું હનન છે. ૪૭ ક્રોધને જાણવો. ૪૨ હિંસાનું પાપ. ૪૪ પરિગ્રહ પાપનો ઘડો છે. ૪૬ ખોટું દાન નહીં લેવું. ૪૮ ક્રોધથી છૂટકારો કરવો-શાંત બનવું ૫૦ અભિમાનનું પરિણામ. સદ્દગુરૂના શરણમાં સ્વછંદ ક્ષય થાય. ૫૪ વિશાળ બુદ્ધિનો ઉપયોગ ૪૯ ક્ષમા આપતા શીખવું. પ૧ નમ બનવું. પ૩ સરળ બનવું. કરવો. પ૫ મધ્યસ્થતા અને સ્થિરતા શું છે? પ૬ જીતેન્દ્રિયપણું જરૂરી છે. પ૭ લોભ કેમ નહીં કરવો. ૫૮ સંતોષી કોને કહેવાય. પ૯ રાગ અને વૈરાગનો તફાવત ૬૦ દ્વેષ નહીં કરવો. ૬૧ કોઈના ઘરમાં કલહ ન કરવો. ૬૨ ચુગલી, ચાડી નહીં કરવી. ૬૩ ફક્ત ઈદ્રિય માટે આનંદ નહીં લેવો. ૬૪ માયા કરી ફસવવા નહીં. ૬૫ મિથ્યાત્વ શું છે? ૬૬ સંસાર અનિત્ય છે. ૬૭ શરણું ફક્ત સદ્દગુરૂનું લેવું. ૬૮ સંસારમાં એકલો છું, અન્ય મારું નથી. ૬૯ જૈન ભૂગોળનો વિચાર. ૭) ધર્મ અને સદ્ગુરૂ દુર્લભ છે. ૭૧ સત્સંગનું મહત્ત્વ. ૭૨ મુક્તિની રૂચિ વધારવી જોઇએ. ૭૩ સદ્ગુરૂના માર્ગને સમજવો. ૭૪ પુણ્યને ધર્મ માટે વાપરવું. ૭૫ નિશ્ચયમાં અડગ રહેવું. ૭૬ ધર્મકથા સાંભળવી અને સંભળાવવી. ૭૭ આત્માના ગુણનો અભ્યાસ. ૭૮ પુદ્ગલના ગુણનો અભ્યાસ. ૭૯ આત્મા અને પુદ્ગલનો તફાવત. ૮૦ ઉત્પાત, વ્યય અને ધ્રુવ સમજવા. ૮૧ અધિષ્ઠાનનો અર્થ અને અભ્યાસ. ૮૨ સદ્દગુરૂના ઉપદેશ પ્રમાણે આચરણ. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102