________________
૧૪૧ સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જેહ;
પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૨ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણીત. ૧૩૮ થી ૧૪૨-દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ એ લક્ષણો મુમુક્ષુમાં આવે છે. મોહભાવ ઉપશાંત થાય અને જગતની લીલા માયા સ્વરૂપે જણાય છે. તેથી છઠ્ઠા ગુણ સ્થાનક એટલે મોક્ષના ઉપાય માટે પુરુષાર્થ કરતા સફળતા મળે છે અને તેથી સરૂ કહે છે કે જેની દશા દેહાતીત વર્તે છે અને શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત છે એને સગુરૂ પણ વંદન કરે છે. (શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરૂવાર, વિ. સં. ૧૯૫૨)
(અંગ્રેજી વર્ષ ૧૮૯૬)
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ