Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 102
________________ ykyy - INTRODUCTION ઈલેકટ્રીકલ એન્જિનિયર થયા પછી, 40 વર્ષનો ઈન્જિનિયરિંગ, કેમિકલ, ટેક્સટાઈલ અને રીયલ એસ્ટેટના માર્કેટિંગ વ્યવસાયનો અનુભવ ધરાવું છું. ઘણાં બધા દેશોમાં સફર કર્યા પછી માનવતા માટે સેવા કરવાની ઈચ્છા ધરાવું છું. છેલ્લાં 30 વર્ષથી, કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો અભ્યાસી છું તથા સમ્યકદર્શનનો અભિલાષી છું. શ્રીમદ્ રાજચંદ્રએ વિતરાગપ્રભુ મહાવીરસ્વામીની વાણીને ગુજરાતી ભાષામાં સરળ રીતે પ્રગટ કરી વર્તમાન પ્રજા ઉપર અથાગ ઉપકાર કર્યો છે અને આ સરળ વાણીને મારી યથાર્થ સમજણ પ્રમાણે વર્તમાન પ્રજાની આત્મજાગૃતી માટેની મારી કોશિશ છે. Being an electrical engineer, I have 40years of marketing experience in electrical, chemical, textile and real estate field & travel around the world in many countries and would like to work for humanity. I came across writing of Sadguru Shrimad Rajchandra 30years ago and since then, I have tried to know spirituality to be enlightened. I would like to spread message of Lord Mahavir Swami for, Peace, Harmony, Non-violence & liberation, stated in similar way in Gujarati language by Sadguru Krupaludev Shrimad Rajchandra. Suresh Shah Mail: sureshshah27@hotmail.com +919167782884 શાત્મજ્ઞાનની પાંખો અાપે Enlightenment With Wings of Knowledge Gives Freedom of Soul મુતિની ઉડાન

Loading...

Page Navigation
1 ... 100 101 102