Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 34
________________ ર છે જ છે શ્રી ગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રકૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (ભાવાર્થ સાથે) (શ્રીમદ્ રાજચંદ્રએ આત્મસિદ્ધિ ગુજરાતીમાં વર્ષ સં. ૧૮૯૬માં લખેલી.) ૧ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧. આત્મસિદ્ધિમાં સમ્યક્દર્શનનો માર્ગ બતાવ્યો છે. પહેલી જ કડીમાં, આત્મજ્ઞાની સરૂ સમજાવે છે કે, અજ્ઞાની જીવ જે મિથ્યા માન્યતામાં અનંતભવનાં દુઃખને સહી રહ્યો છે, તેને પણ જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈ શકે છે. ૨ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. વર્તમાન કાળમાં, જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ ભૂંસાઈ ગયો છે, માર્ગ પ્રાપ્ત કરવામાં અત્યંત આંટી પડી ગઈ છે, ત્યારે મુમુક્ષુને સદ્દગુરૂ સાચો માર્ગ બતાવે છે. ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૪ બાહ્ય ક્રિયામાં રાચતા. અંતર્ભેદ ન કાંઈક જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102