________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રી
શ્રી સૌભાગનાં ઉપકાર અર્થે ફક્ત દોઢ કલાકમાં શ્રી અંબાલાલભાઈની સામે વી. સં. ૧૮૯૬માં લખાયેલી આત્મસિદ્ધિની મુળ ગાથા ૧૪૪ હતી અને જેમાં બે ગાથા સૌભાગભાઈ માટે લખાયેલી તેથી મુમુક્ષુ માટે ૧૪૨ ગાથાની આત્મસિદ્ધિની રચના થઈ.