________________
જૈન ભૂગોળ લોકની વ્યવસ્થા
આકાશ
સિદ્ધ લોક
દેવલોક લોક
આલોક શૂન્યતા
મધ્યલોક, આલોક
શૂન્યતા
લોક
નારકી
આલોક શૂન્યતા.
• આકાશ દ્રવ્યમાં લોક તથા આલોકનો સમાવેશ છે. આલોકમાં શૂન્યતા છે. • લોકમાં ત્રણલોક અને સિદ્ધલોકનો સમાવેશ છે.
ત્રણલોક અને સિદ્ધલોકમાં છ દ્રવ્ય પ્રગટ છે. • છ દ્રવ્યઃ જીવ, પુદગલ (જડ દ્રવ્ય), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ છે. દ્રવ્યના ગુણ તથા તેનાં પર્યાય હોય છે. જીવનો ગુણ મુખ્યત્વે જ્ઞાન છે. અરૂપી દશામાં જ્ઞાન સ્વભાવી આત્મા અજ્ઞાની દશામાં મિથ્યાત્વ સાથે ત્રણ લોકમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીમાં જન્મ-જરા-મરણનાં અનંત દુઃખ ભોગવે છે. મનુષ્ય યોનિમાં આત્મા જ્યારે સતદેવ, સદ્ગુરૂ અને સતુશાસ્ત્રનાં બતાવેલા માર્ગનો વિચાર કરે છે, મનન, ચિંતન કરે છે, ત્યારે ઉપાદાન અને નિમિત્તના આધારે મિથ્યાત્વ દૂર થઈ, ભેદજ્ઞાન થાય છે. આત્મા શુદ્ધ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી, મોક્ષ એટલે સિદ્ધલોકમાં અખંડ સ્થિતિ કરી અવ્યાબાધ સુખને ભોગવે છે. તેથી નિયતી, કાલલબ્ધિ અને સ્વભાવ પાંચ
- ૧૨ તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ