________________
નવકાર મહામંત્ર નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલમ્
уууу ууууу ууууу ууууу
* સર્વ કષાયને જીતી, સ્વસ્વરૂપમાં સ્થિતિ કરનાર પરમાત્માને નમસ્કાર.
fre
* મોક્ષની પ્રાપ્તિ કરી, સિદ્ધલોકમાં સ્થિતિ કરનાર પરમાત્માને નમસ્કાર.
* સર્વ આચાર્ય ભગવંતોને નમસ્કાર.
* સર્વ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર.
* સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.
* પાંચે ઉચ્ચ આત્માઓને નમસ્કાર.
* સર્વ પાપનો નાશ થાવ.
* સર્વનું મંગલ થાવ.
* ઇશ્વર સાક્ષીએ આ મંગલ પાઠનું આરાધન કરું છું.