________________
સ્વાધ્યાય સુધા
પોતજ :
આદિ.
પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા-હાથી ચામાચિડિયા
જરાયુજ : ગર્ભને જર વીંટાળયેલા હોય છે. તે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે. તે જરાયુની સાથે ઉત્પન્ન થાય છે - ગાય, ભેંસ આદિ.
૧૯૫
રસજ : રસવાળા પદાર્થો (છાશ, દહીં આદિ) બગડી જાય ત્યારે તેમાં જ કીડા ઉત્પન્ન થાય છે તે.
સ્વેદજ : પસીનામાં ઉત્પન્ન થનારા જીવો-જૂ, લીખાદિ.
સંમૂચ્છિમ : બહારના વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જીવો-માખી, મચ્છર, કીડી, ભમરા આદિ.
ઉદ્ભિજ : ધરતીને ભેદીને નીકળનારા જીવો-તીડ-પતંગિગા વગેરે.
ઔપપાતિક-ઉદ્ભિજ : ઉપપાતનો અર્થ છે એકાએક બનતી ઘટના. આગમ દૃષ્ટિએ દેવશય્યામાં દેવ અને કુંભિમાં નારકી ઉત્પન્ન થઈ-એક મુહૂર્તમાં સંપૂર્ણ યુવાન બની જાય તે.
-પ્રથમના ત્રણ ગર્ભ જ, ૪ થી ૭ સુધીના સંમૂચ્છિમ અને આઠમા દેવ, નારકી આ રીતે જન્મની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકાર છે.
(૧) મંદતા-વિવેક બુદ્ધિની અલ્પતા તથા (૨) અજ્ઞાન-આ બન્ને સંસાર પરિભ્રમણનાજન્મમરણના મુખ્ય કારણ છે. વિવેક દૃષ્ટિ તેમજ જ્ઞાનનો વિકાસ થવો એ સંસારથી મુક્તિનો ઉપાય છે.
નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય.
દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય.
અગિયાર પ્રકારે : સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જલચર, સ્થલચર, નભથ્થર, મનુષ્ય, દેવતા, નારક.
બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત.
તેર પ્રકારે : ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો).
ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંશી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત.
Jain Education International
એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ)
કહ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org