Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ ધુની × ૩૦૫ તબિયત સારી થવા માંડી. છનીએ સાજો થયે, માત્ર અશક્તિ હજી હતી. છનીની બિયત સારી થઈ એટલે એક પછી એક માનતાએ એણે ફેડવા માંડી, અને એના પરિણામે કરજમાં ઘણા વધારા થયા. મેાદીની દુકાને એ જતી; તો મેાદી કહેતા, “ ધની, પૈસા બહુ થયા છે. લગભગ દશખાર રૂપિયા થયા હશે. હવે એ બધા તું કયારે ભરીશ ? ભરીશ, શેઠ સાહેબ ભરીશ. મારા છનીએ સારા થયે! એટલે અસ; પૈસાની ચિન્તા રાખશે। નહિ.” એમ એ ઉત્તર આપતી. જ્યારે જ્યારે છનીએ દિવાળીની વાત કરતા, ત્યારે ત્યારે એને ધણું દુ:ખ થતું. છનીઆને તે ઘણી મઝા માણવી હતી, પણ એ ન્હાનકડા બાળકને કયાંથી ખબર હોય કે એની બા પાસે પૈસા નથી ! આ વર્ષે છનીએ મરતાં મરતાં અચ્યા. જાણે એને નવા અવતાર જ ન થયેા હેાય એમ ધની માનતી. છનીઆને મનગમતી દિવાળી કરવાનો હાંશ હતી. એની àાંશ પૂરી પાડવા પોતાના સિવાય બીજું ક્રાણુ છે એવા ધનીને વિચાર આવતા. મે મહિના પહેલેથી એ દિવાળી માટે પૈસા ભેગા કરવા લાગી. 66 ખા, હવે તા હું સાજો થયેા. તાવ પણ નથી આવતા, નહીં !'' 46 હા ખેટા, પણ ઘેાડી અશક્તિ છે. હવે તું થે!ડા દિવસમાં એકદમ સારા થઈશ અને પછી દિવાળીમાં તને બહુ મઝા પડશે. ” "6 ફટાકડા પણ લાવી આપશે ને?” હા, બેટા હા. '' 66 આ! આમ વાતા કરતાં, જમી-પરવારી, મા-દિકરા સૂઈ ગયાં. થાકેલી ખિચારી ધનીને ધસધસાટ ઊંધ આવી. છનીને તે ઊંધમાં પશુ દિવાળીનાં જ સ્વપ્નાં આવતાંઃ ખા, દાઝયા. ” એવું કાંઈક એ બાખડયા. ધનીએ જાગીને પૂછ્યું, ' શું છે બેટા ? છનીએ તેા ધસધસાટ ઊઁધતા હતા. એને લાગ્યું કે કંઇ સ્વપ્ન આવ્યુ હશે. પાસ કરીને એ સૂતી. ,, "" પણ જેમ જેમ દિવાળીના દિવસેા પાસે આવતા ગયા, તેમ તેમ છૌઆને હુ માતા ન હતા. હવે તે। એની બિયત પણ સાવ સાજી થઈ હતી. એનામાં શક્તિએ આવી હતી તે હવે એ ગાઠિયા સાથે રમવા પણ જતા. ‘‘ દિવાળીના દિવસે બધાએ મારે ત્યાં આવવાનું છે, '' એમ બધા ગાઠિયાને પહેલેથી જ એણે આમંત્રણ દીધું હતું. “દિવાળીને કેટલા દિવસ રહ્યા, બા ! ” એમ એ ધનીને રાજ પૂછતે, તે આંગળીના વેઢાએ દિવસે ગણતા. દિવાળી આવી. દિવાળીના આગલા દિવસથી છનીઆના હૃદયમાં આનંદની રેલે રેલાવા લાગી. ધની કામ ઉપરથી આવી કે એણે પહેલા જ પ્રશ્ન પૂછ્યા, ' ખા, કાલે દિવાળી ને’ << ,, હા. .. 66 ફટાકડા લાવી ?' દ ,, ‘ના. ક્ટાકડા કાલે લાવશું. ” ધની ખાવાનું તૈયાર કરવા ચાલી ગઈ. " “આ મેં મારા બધા ગાઠિયાને દિવાળીના દિવસે ચા પીવા ખેલાવ્યા છે. નીઆએ હસતાં હસતાં આનંદથી જણાવ્યું. kk “ સારૂં, મેટા. તું છે તે તારા ગાઠિયા છે ને ?” બીજે દિવસે સ્હવારે વહેલાં ઊઠી, દાતણુપાણી કરી, આંગણામાં સાથિયા પૂરી ધની કામે ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54