Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૩૧૪ - સુવાસ : કાર્તિક ૧૯૯૬ પ્રમુખ વાશિંગ્ટનના મહેલમાં ભવ્ય દરબાર ભરાયેા હતા. સેનાપતિ ગ્રીન એ દરબારમાં મુખ્ય મહેમાન · હતા. તે પ્રસંગે એટલી રસિક ચર્ચા જામી કે સભાજનમાત્ર ચર્ચામય બની ગયાં. સભા વીખેરાતાં સેનાપતિ શ્રીને પેાતાની ટાપી અહીંથી તહીં શેાધવા માંડી. તે મહેમા તરતજ મુખ પર રૂમાલ દાખી છૂપું હસી ઊડવાં. પણ વાશિંગ્ટનના મુખ પર મધુર શાંતિ સિવાય કંઈજ ન જણાયું. તેમણે સામેના આયના પર આંગળી ચીંધી, ધીમેથી કહ્યું, વહાલા મિત્ર, જરા જુએ તે ખરા. તમારી ટાપી કાઈક નખરાંબાજે પેલા આયનાની પાછળ છૂપાવી લાગે છે, ” 66 “ ઓહ ’ કહેતાં ગ્રીને આયનામાં જોયું, ને તેને જણાયું કે તેની ટાપી આયનાની પાછળ દેખાતી હતી ખરી પણ તે તેના પેાતાના માથે મૂકેલી સ્થિતિમાં. k 22 ( 1 દિવસે થયાં વાશિંગ્ટનનું એક ભવ્ય ચિત્ર દ્વારાતું હતું. પણ ધાર્યાં સમય પસાર થવા છતાં ચિત્ર પૂરું ન થયું. વશિષ્ઠને ચિત્રકારને તે સંબંધી ડપકા આપતાં ચિત્રકારે કહ્યું, નામદાર ! ફલક ( ચિત્રપટ ) જ્યાંસુધી પૂરૂં સૂકાય નહિ ત્યાંસુધી ઉતાવળ અસંભવિત છે. ખીજે દિવસે ચિત્રખંડમાં આવી ચિત્રકારે લક તપાસ્યું તે તેને ઝાળ લાગી હતી. તેણે વેશિંગ્ટનને ખેલાયેા. વેશિંગ્ટને તપાસની કડક આજ્ઞા ફરમાવતાં જણાયું કે તેના નીગ્રા નાકરે લકને ચૂલા પર ધર્યું હતું. વાશિંગ્ટને નાકરને ધમકાવતાં તે રડતાં રડતાં ખેાલ્યેા, “ સાહેબ, ગઇ કાલે ચિત્રકારે કહેલું કે 'ફલક સૂકાય તે। આપની ઈચ્છા તરત પાર પડે. મેં તેમ કરવાને તેને ચૂલે તપાવેલું.” “ ચાલ્યે! જા, હરામી. ન સમજાતી વાતમાં માથુ મારતાં શરમ નથી આવતી?” વોશિંગ્ટન ક્રોધમાં એટલી ઊઠયેા. પણ ખીજે જ દિવસે શિંગ્ટને તે નાકરને પેાતાની સમીપ મેલાા. તે તેના હાથમાં ચાંદીનું એક સુંદર ઘડિયાળ મૂકતાં કહ્યું, ભાઇ લે આ ડિયાળ. ક્રોધની એક ક્ષણમાં થયેલી ભૂલ માટે હું માફી માગું છું--એની તું એ જ ઘડિયાળથી યાદગીરી રાખજે.” ** માલા [ પૃથ્વી ] દીઠી કનક ઓઢણી સખી ઉષાતણી આભ પે. જતાં કરથી ખેંચવા તરલ કેાર એ સાળુની પડા સડિયે। તદા અદોં ભેામ પે આથયા. હૅવે નથી જ એષણા સુભગ સાળુના સ્પર્શની ચહું કિરણ દ્વારમાં કવિત ફૂલડાં ગૂંથીને સદા જગત કંડમાં કવન હાર આરાપવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રભુલાલ શુકલ * www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54