Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
View full book text
________________
૩ર૦ સુવાસ : કાર્તિક ૧૯૬ એટલે રસોઈ કરવાની કળા. તેમાં પણ નાગરે પ્રવીણ કોઈના હાથનું જમાય નહિ એટલે બધા જ નાગરે સ્વયંપાકી. સ્વચ્છતા અને સ્વાદમાં નાગરી રઈ વખણાય છે. અને બરછી એટલે હથિયાર ધારણ કરવાં. નાગરે યુદ્ધ પણ ખેલી જાણે છે. નાગર યોદ્ધાઓની વાતે ઈતિહાસનાં પાનાંમાંથી જરૂર જડી આવશે. લલિત કળાઓ–ચિત્રકળા, રંગપૂરણ, સંગીત, વસ્ત્રપરિધાન વગેરે કળાઓમાં નાગર સ્ત્રી-પુરુષો સ્વાભાવિક રીતે જ ચતુર અને પ્રવીણ હોય છે. નાગરી લિપિ એ નામ નાગરો ઉપરથી જ પડેલું હોવું જોઈએ. . નાગરોમાં આવી જાતના વિશિષ્ટ ગુણો છે તે ઉપરથી નાગર કવિ હર્ષદરાયે હિંદીમાં “નાગરબત્રીસી” નામે સુંદર કાવ્ય બનાવ્યું છે.
નાગર નામ ઘણું જૂના કાળથી જાણીતું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નાગરોનો ઉલ્લેખ આવે છે. નાગરે પરદેશી પ્રજા હોય અને આ દેશમાં આવીને વસ્યા હોય ને પછી આર્યોમાં ભળી ગયા હોય કે આ દેશના મૂળ આર્યો હોય, પણ આજે તો શુદ્ધ આર્યો ગણાય છે ને આચાર-વિચારે તથા વિદ્યાવ્યાસંગમાં આર્યો કરતાં ચડી જાય એવા છે.
નાગરોમાં પ્રાચીન કાળમાં ઘણું સારા સારા મહાપુરુષો ઉત્પન્ન થયેલા છે. અકબરના દરબારને માનીતે બીરબલ નાગર હતું. રાજા છબીલારામ અને દયા બહાદુર મેગલ રાજ્યના સરદાર નાગર હતા. જુનાગઢનું રાજ્ય જમાવનારા યોદ્ધાઓ અને રાજ્યનીતિજ્ઞ પુરુષો અમરજી દિવાન જેવા નાગર હતા. મનસુખરામ સૂર્યરાય, પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા નાગરના સ્વરૂપને ગ્ય ચિતાર આપતા તે કાવ્યમાંથી થોડાંક અવતરણે--
પાઘપેચ પાપાન, કમરમે કલમદાન, બિન હમૈ મહેરબાન, માનપદ પાય કે; મિષ્ટ મિષ્ટ હું જબાન, લેખન કમાન જૈસી, બાન બિન દૃજનકે, છેદત ઉઠાય કે ભેદત હૈ મર્મભેદ, ભાજન પ્રપંચ હું કે, ભંજન મલીન મન, મજજનતા લ્યાકે; કહે હરસિદ્ધ નૃપશ્તારમેં કિંવાર જૈસે, કરતિક હાર પાય, ચહુ ઓર સહાય કે, અશ્વક ફિરાય જાને, શસ્ત્રકો ઉઠાય જાનેં, કવિતા સુનાય જાને, જાને નીર તરીબો; કહે હરસિદ્ધ રાગ રંગ રસ પાય જાને, સંગરકે બીચ નાકા ચિત્ત ચહે શરી; હુકમ ઉઠાય જાને, નેકરી બજાય જાને, સાધુ સંત સિદ્ધ સેવા ચહે અનુસરી; રાજહંસ જૈસેં આભા નાગર નરેશ દ્વાર, અસં ગુન હોઈ તબે નાગર પદ ધરી. પ્રાત ઉઠ સ્નાન ધયાન સંચમ પ્રકાર કરે, ચા બ્રહ્મ કમ ધર્મ માર્ગ સરસાવે હે; અષ્ટ ગંધલેપન સુગંધ અષ્ટ જામ ધૂપ, તેજ યુક્ત ભવ્યભાવ, ભસ્મ હું લગાય ;
કહે હરસિદ્ધ કો ઉપાધિસૅ રહિત માનો, પુરન પ્રતાપિક અગત્સ્ય સમ ભાયો હૈ: નાગર નલીન ચિત્તરંજન કહે તબ, એ તે ઉપચારવારે નાગર કહા હૈ. છત્રીનકે ધર્મ બિક ગૌવનકાં પાલવે કે,
સઅસ્ત્ર બાંધ કે સંગ્રામમેં કટાયબ કહે હરસિદ્ધ કહુ બનિકકો ધર્મ છે, બનજ ખેપાર માર્ગ દ્રવ્યનકો લ્હાય; ઐશ્વનકે ધર્મ કૃષિ કમકે કહ્યો કબિને, ધર્મ નેમ પુન્યદાન પ્રેમસેં ચલાય; નાગરકો ધમ ષટકર્મ ધ્યાન દાન ઔર, ભૂપભૌન હાઈ નેક નેકરી બજાયો. પાઈ તે ન પાઇ કબી સંમૃદ્ધિ સવાઈ ભાઈ, આઇ તો ન આઈ કબી કરતિ ગવાઈ હૈ; કહે હરસિદ્ધ બસુધાલો ફિર હૈ સદાઈ તદપિ ન પાઈ પાઈ ચાહે કહ્યું પાઈ હૈ; કબહુ પડાઈ હરિ બાજીકી ચઢાઈ ઔર, કબહુ સુપાઘ બસ્ત્ર પાઈમેં બિકાઈ હં; સુમતિ સદઈ રખે, અંબિકા ભવાની ભાઈ, નાગરકી વૃત્તિ કે સંતોષ સ દાઇ હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54