Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 46
________________ ૧૪ - સુવાસ : કાતિ ૧૯૬ હેટેલાય–શું આપું શેઠ ચા-ચવાણું-ભજિયાં? શેઠ– વડોદરાનું શું વખણાય છે ? બેય-હાથીખાનું, તે પખાનું, લક્ષ્મી વિલાસ પેલેસ, કમેટીબાગ, સુરસાગર તળાવ.. ગુ–પ્રેમને મંત્ર તે દેવે પણ નથી જાણતા. શિષ્યા–હું તે જાણું છું ને? ગુરુ –હા હા, ઘણી જ સુંદર રીતે. શિખ્યા–તે પછી આપ હવે એ પરમ મંત્ર એ ન જાણનારને શીખવવા જાઓ તે ? કોઈ પણ સિદ્ધાંતને માટે મરી ફીટવું એ કરતાં તેને સિદ્ધ કરવા જીવવું એ વધારે મુશ્કેલ છે. ભાગ્યદેવીના હાથ સાચા જ્ઞાની સુધી પહોંચી શકતા નથી. મહત્તા અને મળતાવડાપણું બંને પરસ્પરવિરોધી તો છે ત્રણ ચીજો એવી છે જેને હું ચાહું છું, પણ સમજતો નથીઃ ચિત્રકલા, સંગીત ને સ્ત્રી. ફેન્ટેનલ મદિરમાં ખૂબ જતી સ્ત્રીઓને જેમ શંકાની નજરે જોવાય છે એમ સમૂળગી ન જતી પણ એ જ નજરે જેવાવી ઘટે. કયુલેટ. સ્વીકાર ગ્રન્થ-નફાકારક હુન્નરો. દિપોત્સવી અંક-ગુજરાતી, નાગરબંધુ, શારદા, વેપાર-ઉદ્યોગ, ગાંડિવ, બાલજીવન, બાલમિત્ર, બાળક, કિર્લોસ્કર. વૈમાસિક–ફાર્બસ ત્રૈમાસિક, Journal of Indian History, Journal of Mythic Society, Journal of Assam Research Society, S. L. D. Arts Gollege Magazine માસિક–પ્રસ્થાન, નવરચના, ગુજરાત શાળાપત્ર, શિક્ષણ-પત્રિકા, સ્કાઉટવીર, બાલવાડી, ફોરમ, કિસ્મત, ક્ષત્રિયમિત્ર, વ્યાયામ, ક. દશા એ. પ્રકાશ, અનાવિલ જગત, ખેતીવાડી વિજ્ઞાન, કમર, જૈન સત્ય પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ પ્રકાશ, સારસ્વત જીવન, ઉન્નતિ, વિશ્વવિજ્ઞાન, વિશ્વાતિ, અનેકાન્ત, ઉનેવાળ બધુ, ગીતા, શિષ્ટ સાહિત્ય સંધ પત્રિકા, વૈદ્યક૫. New Book digest, Journal of Indian Merchant's Chamber, દક્યા. પાક્ષિક–દુ-દુભિ, એસવાલ, પ્રબુદ્ધ જૈન. અઠવાડિક–પ્રજાબંધુ, ગુજરાતી, સ્ત્રી-શક્તિ, ગુજરાતી પંચ, નૌકા, જેન તિ, જયકચ્છ, રાષ્ટ્રશક્તિ, સાકરથાન. પરચુરણ–મહાવીર જૈન વિદ્યાલયને ચોવીસમે વાર્ષિક રિપોર્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54